JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:

- A \(\mathrm{O}_3, \mathrm{Zn} / \mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NaOH}_{\text {(alc.). }} / \mathrm{I}_2\)
- B \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{H}^{+}\) અને \(\mathrm{NaOH}_{\text {(alc.) }} / \mathrm{I}_2\)
- C \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{H}^{+}\) અને \(\mathrm{KMnO}_4\)
- D \(\mathrm{O}_3, \mathrm{Zn} / \mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{KMnO}_4\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{O}_3, \mathrm{Zn} / \mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NaOH}_{\text {(alc.). }} / \mathrm{I}_2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા સંયોજન \(B\)માં હાજર આયનીકરણ ન પામતા પ્રોટોનોની સંખ્યા શોધો. \(C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A\) \(A + PCl _{3} \rightarrow B\)JEE Mains 2022 Medium
- નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો
JEE Mains 2019 Hard - \(RMgI\) ને બરફ જેવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક વાયુ મુક્ત થાય છે જે STP એ \(1.4\text{ dm}^3/\text{g}\) જગ્યા રોકે છે. ઉત્પન્ન થયેલ વાયુને ત્યારબાદ આયોડિન સાથે \(HIO_3\) ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે જેથી સંયોજન (X) મળે છે. સંયોજન (X) ને Na અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવતા સંયોજન (Y) ઉત્પન્ન થાય છે. સંયોજન (Y) નો મોલર દળ _______ \(\text{g mol}^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
- \(A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2\) અને \(B _2\) એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. \(A _2, B _2\) અને \(AB\) બી બંંધ એન્થાલ્પીઓ \(1:0.5:1\)ના ગુણોત્તરમાં હોય તો, તો પછી \(A _2\) ની બંંધ એન્થાલ્પી \(.........\,kJ\,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - પ્રક્રિયા \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightarrow 2 \mathrm{AB}\) આ પ્રવિધિને અનુસરે છે

પ્રક્રિયાનો કુલ ક્રમ છે :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(a, a r, a r^2\), ......... એક સમગુણોતર શ્રેણી છે. જો \(\sum_{n=0}^{\infty} a r^n=57\) અને \(\sum_{n=0}^{\infty} a^3 r^{3 n}=9747\) હોય, તો \(a+18 r=\) ..........JEE Mains 2024 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ એક વિધેય છે જે નીચે મુજબ વ્યાખ્યાયિત છે:
\(f(x)=(2+3 a) x^2+\left(\frac{a+2}{a-1}\right) x+b, a \neq 1 .\) જો
\(f(x+\mathrm{y})=f(x)+f(\mathrm{y})+1-\frac{2}{7} x \mathrm{y}\) હોય, તો \(28 \sum_{i=1}^5|f(i)|\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium - અહી \(S_{1}: x^{2}+y^{2}=9\) અને \(S_{2}:(x-2)^{2}+y^{2}=1\) આપલે છે તો \(S_{1}\) ને અંદરની બાજુ અને \(S_{2}\) ને બહારની બાજુ એ સ્પર્શતા વર્તુળ \(S\) ના કેન્દ્રનો બિંદુપથ એ . . .બિંદુમાંથી હંમેશા પ્રસાર થાય.JEE Mains 2021 Hard
- \(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?
JEE Mains 2015 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I સૂચિ-II (A) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક (I) \(\left[\mathrm{LT}^{-2}\right]\) (B) ગુરુત્વીય સ્થિતિ ઊર્જા (II) \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\right]\) (C) ગુરુત્વીય સ્થિતિમાન (III) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) (D) ગુરુત્વ પ્રવેગ (IV) \(\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2025 Medium - \(200\,\Omega \) ના અવરોધનો એક કલર કોડ છે જેમાં જો લાલ કલરને બદલે લીલો કલર કોડ વાપરવામાં આવે તો નવો અવરોધ કેટલા ................. \(\Omega\) થાય?JEE Mains 2019 Medium