enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2013
- અઘરું
- MCQ
\(\left( 1 \right)\,{N_2}\left( g \right) + 3{H_2}\left( g \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right)\,,\,{K_1}\) \(\left( 2 \right)\,{N_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right)\,,\,{K_2}\) \(\left( 3 \right)\,{H_2}\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons {H_2}O\left( g \right)\,,\,{K_3}\) તો \(K_1 , K_2\) , અને \(K_3\) ના \((K_4)\) સંદર્ભમાં નીચેની પ્રક્રિયા સમીકરણ માટે સંતુલન અચળાંક જણાવો. \(2N{H_3}\left( g \right) + \frac{5}{2}{O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right) + 3{H_2}O\left( g \right)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\frac{{{K_2}{K_3^3}}}{{{K_1}}}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
To calculate the value of \(K_4\) in the given equation we should apply eqn. \((2)\) + eqn. \((3)\times3 \) - eqn. \((1)\) hence \({K_4} = \frac{{{K_2}{K_3^3}}}{{{K_1}}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- સંકીર્ણ \(A\)ની રચના \(H _{12} O _{6} Cl _{3} Cr\) છે.જો સંકીર્ણ સાંદ્ર. \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી \(13.5 \%\) ગુમાવે છે \(,\) તો \(A\)ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે? [આપેલ છે :પરમાણ્વીય દળ:-\(Cr =52\) \(amu\) અને \(Cl =35\, amu ]\)JEE Mains 2020 મધ્યમ
- નીચેનામાંથી કયા સંયોજનને જ્યારે \({NaHCO}_{3}\) સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે \({CO}_{2}\)ને મુક્ત કરશે?JEE Mains 2021 મધ્યમ
- બે પદાર્થો \(A\) અને \(B\) નું વાયુરૂપ મિશ્રણ, \(0.8\,atm\)ના કુલ દબાણે, આદર્શ પ્રવાહી દ્રાવણ સાથે સંતુલનમાં છે. પદાર્થ \(A\)ના બાષ્પઅવસ્થામાં મોલ અંશ (mole fraction) \(0.5\) અને પ્રવાહી અવસ્થામાં \(0.2\) છ. તો શુધ્ધ પ્રવાહી \(A\) નું બાષ્પદબ્ધાણ \(.....\,atm\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 મધ્યમ
- \(298\,K\) પર \(A \rightleftharpoons B\) પ્રક્રિયા માટે \(\log K\) નું મુલ્ય \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}\) \(\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}\) \((2.303 \times 8.314 \times 298=5705\) લો.)JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલ સંયોજનોમાંથી, સંયોજનોની સંખ્યા કે જે હકારાત્મક ફેહલીંગ કસોટી આપે છે તે _______ છે. [બેન્ઝાલ્ડીહાઈડ, એસીટાલ્ડીહાઈડ, એસીટોન, એસિટોફિનોન, મિથેનોલ, \(4\)-નાઈટ્રોબેન્ઝાલડીહાઈડ, સાયકલોહેકઝેન કાર્બાલ્ડીહાઈડ]JEE Mains 2024 અઘરું
- લેડ સંગ્રાહક બેટરી \(H _2 SO _4\) નું દ્રાવણ વજન થી \(38\%\) ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ \(2.67\) છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો \(............\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\)JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(300\text{ K}\) તાપમાને \(1\text{ L}\) જલીય દ્રાવણ (A) માં રહેલું \(20\text{ g}\) હિમોગ્લોબિન શુદ્ધ પાણીથી અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં, દ્રાવણ (A) માં ડુબાડેલી નળીમાં દ્રાવણની ઊંચાઈ પાણીમાં ડુબાડેલી નળી કરતાં \(80.0\text{ mm}\) વધુ જોવા મળે છે. હિમોગ્લોબિનનો મોલર દળ _______ \(\text{kg mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે : \(g = 10\text{ m s}^{-2}\), \(R = 8.3\text{ kPa dm}^3\text{ K}^{-1}\text{mol}^{-1}\), દ્રાવણની ઘનતા \(= 1000\text{ kg m}^{-3}\))JEE Mains 2026 અઘરું - હાઈડ્રોજન પરમાણુ તેની સ્થિતિ \(\mathrm{n}=3\) માંથી \(\mathrm{n}=2\) માં બદલે છે. રીકોઈલ (પાછો ધક્કો) ને કારણે ઉત્સર્જિત પ્રકાશ તરંગલંબાઈમાં ફેરફાર નું આશરે મૂલ્ય \(1 \times 10^{-n}\) મળે છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે. [Rhc=13.6 eV, \(\mathrm{hc}=1242 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{J-s}\) અને હાઈડ્રોજન પરમાણુનું દળ \(\sim 1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો.]JEE Mains 2024 અઘરું
- નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?JEE Mains 2013 અઘરું
- આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે, \(\gamma_{1} A +\gamma_{2} B \rightarrow \gamma_{3} C +\gamma_{4} D\) જ્યાં \(v_{1}, v_{2}, v_{3}\) અને \(v_{4}\) એ પૂર્ણાંક છે. \((i.e.\) \(\left.1,2,3,4 \ldots . .\right)\) \(10\) સેકન્ડોના અંતરાલ માં \(C\) ની સાંદ્રતા \(10\,m\,mol\,dm ^{-3}\) માંથી \(20\,m\,mol\,dm ^{-3}\) માં ફેરફાર થાય છે.\(D\)નો દશ્ય થવાનો વેગ એ \(B\)ના અદશ્ય થવાના વેગ કરતા \(1.5\) ગણો છે, ને \(A\) ના અદશ્ય થવાના વેગ કરતા બમણો છે.પ્રાયોગિક રીતે \(D\)ના દશ્ય થવાનો વેગ \(9,m\,mol\,dm ^{-3} \,s ^{-1}\) શોધવામાં આવ્યો.તેથી પ્રક્રિયાનો વેગ \(\dots\dots\,\,m\,mol\)\(dm ^{-3} s ^{-1}.\)JEE Mains 2022 મધ્યમ
- \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 અઘરું