ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

298 K પર આપેલ વિદ્યુતરાસાયણિક કોષમાં \(Ag ( s )| AgCl ( s )| FeCl _2( aq ), FeCl _3( aq ) \mid Pt ( s )\), કોષ પોટેન્શિયલ (Eકોષ) વધશે જ્યારે :
A. \(Fe ^{2+}\) ની સાંદ્રતા વધે છે.
B. \(Fe ^{3+}\) ની સાંદ્રતા ઘટે છે.
C. \(Fe ^{2+}\) ની સાંદ્રતા ઘટે છે.
D. \(Fe ^{3+}\) ની સાંદ્રતા વધે છે.
E. \(Cl ^{-}\) ની સાંદ્રતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત A અને B
  2. B ફક્ત A અને E
  3. C ફક્ત B
  4. D ફક્ત C, D અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફક્ત C, D અને E

Step-by-step Solution

Detailed explanation

\(Cl_{aq}^{-}+Ag_{(S)}+Fe_{aq}^{+3}\rightarrow Fe_{aq}^{+2}+AgCl_{(S)}\) \(E_{cell}=E_{cell}^{o}-\frac{0.059}{1}log\frac{[Fe^{2+}]}{[Cl^{-}][Fe^{3+}]}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app