JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
કયો પરમાણુ કે જેમાં સંકરણ \(MOs\) કેન્દ્રિય અણુની માત્ર એક \(d-\) કક્ષા ધરાવે છે?
- A \(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\)
- B \(\left[ CrF _{6}\right]^{3-}\)
- C \(BrF _{5}\)
- D \(XeF _{4}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\) \(dsp\)\(^{2}\) hybridisation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.
JEE Mains 2025 Medium - વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ જણાવો.JEE Mains 2019 Medium
- વિદ્યુત રાસાયણિક કોષ માટે \(\mathrm{M}\left|\mathrm{M}^{2+}\right||\mathrm{X}| \mathrm{X}^{2-}\) જો \(\mathrm{E}_{\left(\mathrm{M}^{2+} / \mathrm{M}\right)}^0=0.46 \mathrm{~V}\) અને \(\mathrm{E}_{\left(\mathrm{x} / \mathrm{X}^{2-}\right)}^0=0.34 \mathrm{~V}\). નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 Medium
- નીચે આપેલ હેલોએરિન્સની જલીય \(NaOH\) સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- વેગ અચળાંકની તાપમાન પરની અવલંબનતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
સાચા વિધાનો ઓળખો,
A. આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમઘાત પ્રક્રિયા માટે જ સાચું છે.
B. આર્હેનિયસ સમીકરણમાં A નો એકમ k ના એકમ જેવો જ છે.
C. આપેલા તાપમાને, ઓછી સક્રિયકરણ ઊર્જાનો અર્થ ઝડપી પ્રક્રિયા છે.
D. આર્હેનિયસ સમીકરણમાં વપરાયેલ A અને Ea તાપમાન પર આધાર રાખે છે.
E. જ્યારે \(\mathrm{Ea} \gg \mathrm{RT}\). A અને Ea એકબીજા પર આધારિત બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\lim \limits_{x \rightarrow \frac{1}{\sqrt{2}}} \frac{\sin \left(\cos ^{-1} x\right)-x}{1-\tan \left(\cos ^{-1} x\right)}=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
JEE Mains 2019 Medium - સર્લના પ્રયોગમાં, \(M\,kg\) દળ ધરાવતા ભારને, \(2\, m\) લંબાઈ ધરાવતા અને \(1.0\, mm\) ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો \(4.0\, mm\) છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા \(2\) ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા \(8\) છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... \(mm\) થાય.JEE Mains 2019 Hard
- તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે.JEE Mains 2022 Easy
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium