enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ખોટું વિધાન શોધો
- A \(Cu_2O\) એ રંગવિહીન છે
- B કોપર \((I)\) સંયોજનો રંગહીન હોય છે સિવાય કે ચાર્જ ટ્રાન્સફરથી રંગ પરિણામ આવે છે
- C કોપર \((I)\) સંયોજન એ ડાયમેગ્નેટીક છે
- D \(Cu_2S\) કાળો છે
Answer & Solution
Correct Answer
(A) \(Cu_2O\) એ રંગવિહીન છે
Step-by-step Solution
Detailed explanation
\(Cu_2O\) is red in colour.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?JEE Mains 2015 Hard
- મિથેનોલ ની ઉપજ માં સોડિયમ મિથોક્સાઈડ સાથે \(2-\) ક્લોરો \(-2-\) મિથાઇલ પેન્ટીન ની પ્રકિયા પર શું આપશે ?JEE Mains 2016 Hard
- \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard - બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. 320 K પર, 3 mol A અને 1 mol B ધરાવતા દ્વાવણનું બાષ્પદબાણ 500 mm Hg છે. આજ તાપમાન પર, આ જ દ્વાવણમાં ફરીથી Aના 1 mol ઉમેરવામાં આવે તો દ્વાવણનું બાષ્પદબાણ 20 mm Hg વધે છે. શુદ્ધ અવસ્થામાં B નું બાષ્પદબાણ(mm Hgમાં) _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- હાઈડ્રોજન પરમાણુ માટે, સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક/કક્ષકો છે :
(A) 4 s
(B) \(3 \mathrm{p}_x\)
(C) \(3 \mathrm{~d}_{x^2-y^2}\)
(D) \(3 \mathrm{~d}_{z^2}\)
(E) \(4 \mathrm{p}_z\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium
- એક \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી \(40\, cm\) અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ \(60\, cm\) અંતરે \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?JEE Mains 2019 Hard
- ધારો કે વર્તુળનું સમીકરણ, જે \(x\)-અક્ષને બિંદુ \((a, 0), a\gt0\) પર સ્પર્શે છે અને \(y\)-અક્ષ પર \(b\) લંબાઈનો આંતરછેદ કાપે છે, તે \(x^2+y^2-\alpha x+\beta y+\gamma=0\) છે. જો વર્તુળ \(x\)-અક્ષની નીચે આવેલું હોય, તો ક્રમયુક્ત જોડ \(\left(2 a, b^2\right)\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(\overrightarrow{ a }=\alpha \hat{i}+3 \hat{j}-\hat{k}, \overrightarrow{ b }=3 \hat{i}-\beta \hat{j}+4 \hat{k}\) અને \(\vec{c}=\hat{i}+2 \hat{j}-2 \hat{k}\) જ્યાં \(\alpha, \beta \in R\) એ ત્રણ સદિશો છે.જો \(\vec{a}\) નું \(\vec{c}\) પરના પ્રક્ષેપનું માન \(\frac{10}{3}\) અને \(\vec{b} \times \vec{c}=-6 \hat{i}+10 \hat{j}+7 \hat{k}\) હોય,તો \(\alpha+\beta\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- યંગના બે-સ્લિટના પ્રયોગમાં, \(560 \,nm\) તરંગલંબાઈનો લેઝર પ્રકાશ, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર \(7.2\) \(mm\) થાય તે રીતે વ્યતિકરણ ભાત રચે છે. હવે બીજા પ્રકાશની મદદથી વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે કે જેથી બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચચેનું અંતર \(8.1 \,mm\) થાય છે. બીજા પ્રકાશની તરંગલંબાઈ .......... \(nm\) હશે.JEE Mains 2022 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(500 \;\mathrm{nm}\) તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં \(15 \) શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં \(\lambda\) તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે \(10\) શલાકા જોવા મળે તો \(\lambda\) નું મૂલ્ય \(\mathrm{nm}\) કેટલું હશે?JEE Mains 2020 Medium