JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આપેલ સ્પીસીઝો પૈકી \(N _2, N _2{ }^{+}, N _2{ }^{-}, N _2{ }^{2-}, O _2, O _2{ }^{+}, O _2{ }^{-}, O _2{ }^{2-}\) પ્રતિચુંબકીયતા દર્શાવતી સ્પિસીઝોની સંખ્યા \(......\) છે.
- A \(4\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Diamagnetic species are: \(N _{2}, O _{2}{ }^{2-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?JEE Mains 2019 Medium
- \(27^{\circ} C\) પર, 60 g mol-1 મોલર દળ ધરાવતા 0.3 g અબાષ્પશીલ અવિભાજ્ય દ્વાવ્ય 'A' અને 180 g mol-1 મોલર દળ ધરાવતા 0.9 g અબાષ્પશીલ અવિભાજય દ્વાવ્ય 'B' ને 100 \(mL H _2 O\) માં ઓગાળીને એક દ્વાવણ બનાવવામાં આવ્યું. દ્વાવણનું અભિસરણ દબાણ શું થશે ?
[આપેલ R= 0.082 L atm K-1 mol-1]JEE Mains 2026 Medium - એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....JEE Mains 2026 Hard
- ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે.JEE Mains 2021 Easy
- નીચેના કયા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પર \(OH ^{-}\) આયન દ્વારા બંધારણમાં રીટેન્શન બતાવશે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છેJEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)JEE Mains 2021 Medium
- અહી \(a_{n}=\int_{-1}^{n}\left(1+\frac{x}{2}+\frac{x^{2}}{2}+\frac{x^{3}}{3}+\ldots \ldots .+\frac{x^{n-1}}{n}\right) d x\) દરેક \(n \in N\) માટે આપેલ છે. તો ગણ \(\left\{n \in N: a_{n} \in(2,30)\right\}\) ના બધાજ ઘટકોનો સરવાળો \(...........\) થાય.JEE Mains 2022 Hard
- સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે. જો બે અવલોકનો \(6\) અને \(8,\) હોય તો બાકીના \(5\) અવલોકનનું વિચરણ મેળવો.JEE Mains 2021 Medium
- ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં \(0\,^oC\) તાપમાને \(150\, g\) પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ \(0\,^oC\) વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ \(g\) હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2.10 \times10^6\, Jkg^{-1}\) અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા \( = 3.36 \times10^5\,Jkg^{-1}\) )JEE Mains 2019 Hard
- જો \(|x^2 + x - 9| = |x| + |x^2 - 9|\) ના તમામ ઉકેલોનો ગણ \([\alpha, \beta] \cup [\gamma, \infty)\) હોય, તો \((\alpha^2 + \beta^2 + \gamma^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard