JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(27\,^oC\) પર \(100\, mL\) પાણીમાં \(0.6\, g\) યુરીયા (મોલર દળ \(= 60\, g\, mol^{-1}\)) અને \(1.8\, g\) ગ્લુકોઝ (મોલર દળ \(= 180\, g\, mol^{-1}\)) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. \(\mathrm{atm}\) જણાવો. \((R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})\)
- A \(8.2\)
- B \(1.64\)
- C \(4.92\)
- D \(2.46\)
Answer & Solution
Correct Answer
(C) \(4.92\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi \, = \,CRT\, = \,\left( {\frac{6}{{10}}\, + \,\frac{{18}}{{180}}} \right)\, \times \,0.0821\, \times \,300\) \( = \,0.2\, \times \,0.082\, \times \,300\, = \,4.926\,atm.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોની બેઝિકતાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\( PbCl_{2}+K_{2}CrO_{4}\rightarrow A+2KCl \)
(ગરમ દ્રાવણ)
\( A+NaOH\rightleftharpoons B+Na_{2}CrO_{4} \)
\( PbSO_{4}+4CH_{3}COONH_{4}\rightarrow(NH_{4})_{2}SO_{4}+X \)
ઉપરોક્ત પ્રતિક્રિયાઓમાં, A, B અને X અનુક્રમે છે.JEE Mains 2026 Hard - એક પ્રોટીન \('A'\) એ \(0.30 \%\) ગ્લાયસીન \((\)અણુભાર \(75)\) ધરાવે છે. પ્રોટીન \('A'\) નો ઓછામાં ઓછો અણુભાર \(\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}\). [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Hard
- ત્રિકોણ બાયપિરામીડલ ભૂમિતિ કોના દ્વારા બતાવવામાં આવે છેJEE Mains 2013 Hard
- સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી \(\Delta S\) માં થતો ફેરફાર છે.JEE Mains 2019 Hard
- 14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(Z = 120\) ધરાવતુ તત્વ (હજુ સુધીમાં શોધાયું નથી) ...........માં હશેJEE Mains 2019 Medium
- \([Fe(H_2O)_6]Cl_2\) અને \(K_2[NiCl_4],\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અનુક્રમે જણાવોJEE Mains 2019 Hard
- \(2\) એમિનો એસિડ \(A\) અને \(B\) સાથે બનતા ચક્રિય ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા શોધો.JEE Mains 2023 Medium
- \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર )JEE Mains 2022 Medium
- નીચેનામાં હાજર પરમાણુઓની કુલ સંખ્યાનો સાચો ક્રમ છે:
(A) સાયક્લોહેક્ઝેનના \(2\) મોલ
(B) સુક્રોઝના \(684\) g
(C) STP પર ડાયહાઇડ્રોજનના \(90.8\) LJEE Mains 2026 Medium