JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones

સંયોજન \(( Q )\) માં, ઓક્સિજનની ટકાવારી __________ % છે. (નજીકનો પૂર્ણાંક)
- A 8
- B 10
- C 12
- D 14
Answer & Solution
Correct Answer
(B) 10
Step-by-step Solution
Detailed explanation
Q નું આણ્વીય દળ \(=157\) ઉત્પાદન ' \(Q\) ' માં ઓક્સિજનની \(\%\) ટકાવારી \(=\frac{16}{157} \times 100=10.19 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંયોજનો \((A,B,C,D)\) માં હેલોજન પસંદ કરો કે જે \(S _{ N 1}\) પ્રકિયા તરફ સૌથી વધુ સક્રિય હોય. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - નીચેના \(HCN\) યોગશીલ તરફનો સંયોજનોનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \((A)\) \(o-\)નાઈટ્રોએનિલિન અને \(p-\)નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે. \((B)\) \(p-\)નાઈટ્રોએનિલિન અને \(m-\)નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે. \((C)\) \(HNO _{3}\) એ એક એસિડ તરીકે વર્તે છે. \((D)\) \(H _{2} SO _{4}\) એ એક એસિડ તરીકે વર્તે છે. સાચુ વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું એક દ્રાવણ જે દળ વડે \(31.4 \% \mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) ઘનતા ધરાવે છે. તો \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણની મોલારિટી _______ \(\mathrm{M}\) છે.(નજીકનો પૂણાંક) [આપેલ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) નું મોલર દળ = \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2024 Medium
- ઓકઝેલેટની પરમેગેનેટ સાથે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયામાં એક મોલ \(CO_2\) ના ઉત્પાદન માટે કેટલા ઇલેક્ટ્રોન શામેલ હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f:[0, \infty) \rightarrow[0,3]\) દ્વારા વ્યાખ્યાયિત છે. \(f(x)=\max \{\sin t: 0 \leq t \leq x\}, \quad 0 \leq x \leq \pi\) \(\quad \quad \quad \quad \quad \quad 2+\cos x,\quad \quad \quad \quad x>\pi\) આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.JEE Mains 2021 Hard
- ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે \(.........\)JEE Mains 2023 Hard
- નીચેની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો

\(\begin{aligned}
& \mathrm{CrO}_2 \mathrm{Cl}_{2(\text { Vapour })}+\mathrm{NaOH} \rightarrow \mathrm{~B}+\mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O} \\
& \mathrm{~B}+\mathrm{H}^{+} \rightarrow \mathrm{C}+\mathrm{H}_2 \mathrm{O}
\end{aligned}\)
સંયોજન 'C' માં હાજર અંતિમ 'O' પરમાણુઓની સંખ્યા ______ છે.JEE Mains 2025 Medium - અંતરાલ \([0,1]\) માં વિઘેય \(f(x)=\left|2 x^{2}+3 x-2\right|+\sin x \cos x\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો ....... છે.JEE Mains 2022 Hard
- જો દ્વિઘાત સમીકરણ \((\lambda+2)x^2-3\lambda x+4\lambda=0\), \(\lambda \neq -2\), ને બે ધન બીજ હોય, તો \(\lambda\) ના શક્ય પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા છે:JEE Mains 2026 Medium
- ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી \(20 \mathrm{~cm}\) દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન \(1.5 \times 10^{-5} \mathrm{Tm}\) છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા _______ \(A \mathrm{~m}^2\)છે. \((\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}\)આપેલ છે.)JEE Mains 2024 Hard