JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
આપેલ \(CH _{2} = C = C H - C H _{3}\) \(\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4\) અણુમાં, કાર્બન \(1,2,3\) અને \(4\)નું સંકરણ અનુક્રમે શોધો.
- A \(sp ^{3}, sp , sp ^{3}, sp ^{3}\)
- B \(sp ^{2}, sp ^{2}, sp ^{2}, sp ^{3}\)
- C \(sp ^{2}, sp , sp ^{2}, sp ^{3}\)
- D \(sp ^{2}, sp ^{3}, sp ^{2}, sp ^{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(sp ^{2}, sp , sp ^{2}, sp ^{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _{2} = C = C H - C H _{3}\) \(\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- \(2\, Mn O _{4}^{-}+ b\, C _{2} O _{4}^{2-}+ c\, H ^{+} \rightarrow x\, Mn ^{2+}+ y\, CO _{2}\) \(+ z\, H _{2} O\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો \(c\) ની કિંમત ....... છે.JEE Mains 2021 Medium
- નીચે આપેલા પૈકી, \(SF _{4}, XeF _{4}, CF _{4}, H _{2} O\) સ્પીશીઝની સંખ્યા જેમાં બે અબંધકારક ઈલેકટ્રોન જોડીઓ \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 Hard
- એસિટોનના સેમીકાર્બેઝોન પરમાણુમાં નાઇટ્રોજન અણુઓની સંખ્યા \( ..... \) છે.JEE Mains 2021 Medium
- પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(70\, kg\) નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ \(F\) થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર \(0.5\, m\) જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ \(1\, m\) ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( \(g\, = 10\, ms^{-2}\))JEE Mains 2013 Hard
- ધારો કે \(x_1, x_2 \ldots, x_{100}\) સમાંતર શ્રેણીમાં છે, જ્યાં \(x_1=2\) અને તેઓનો મધ્યક \(200\) છે.જો \(y_i=i\left(x_i-i\right), 1 \leq i \leq 100\) હોય,તો \(y_1, y_2, \ldots, y_{100}\) નો મધ્યક \(..........\) છે.JEE Mains 2023 Hard
- આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ \(P\) વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ \(Q\)ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, \(Q\) બોલનો સંઘાતબાદ વેગ \(..........\) હશે. \(\left( g =10\,m / s ^2\right)\)
JEE Mains 2023 Medium - \(\lambda\) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણ સંહતિઓ \(2 x-3 y+5 z=9\) ; \(x+3 y-z=-18\) ; \(3 x-y+\left(\lambda^{2}-1 \lambda \mid\right) z=16\) નો ઉકેલ ખાલીગણ થાય.JEE Mains 2022 Hard
- ક્યા સંકીર્ણનો ધનઆયન (કેશાયન) કે જે બે સમઘટકો ધરાવે છે તે \(..........\)JEE Mains 2023 Medium
- જો સમીકરણ \(3 x^{2}+\lambda x-1=0\) નાં બીજ \(\alpha\) અને \(\beta\) ના વ્યસ્તના વર્ગોનો સરવાળો 15 હોય. તો \(6\left(\alpha^{3}+\beta^{3}\right)^{2}=\)JEE Mains 2022 Hard