ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટા છે.
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
  3. C વિધાન I અને વિધાન II બંને સાચા છે.
  4. D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન I અને વિધાન II બંને ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

વિધાન I : ખોટું ક્રોસ આલ્ડોલ 2 અથવા 4 નીપજો આપી શકે છે. વિધાન II : ખોટું બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોન બંને સેમિકાર્બેઝાઈડ સાથે પ્રક્રિયા કરે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app