JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
જલીય HCl, \(MnO_{2}(s)\) સાથે પ્રક્રિયા કરીને \(MnCl_{2}(aq)\), \(Cl_{2}(g)\) અને \(H_{2}O(l)\) બનાવે છે. જ્યારે 8.7 g \(MnO_{2}(s)\) ની વધારાના જલીય HCl દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતા \(Cl_{2}\) નું વજન (g માં) કેટલું હશે?
(આપેલ મોલર દળ \(g mol ^{-}\) માં: Mn=55, Cl=35.5, O=16, H=1)
- A 7.1
- B 71
- C 21.3
- D 14.2
Answer & Solution
Correct Answer
(A) 7.1
Step-by-step Solution
Detailed explanation
\(MnO _2+4 HCl \rightarrow MnCl _2+ Cl _2+2 H _2 O\) \(\frac{8.7}{87} \quad\) વધારો \(=0.1\) mole \(\quad 0.1\) mole \(Cl _2\) નું મળતું વજન \(=0.1 \times 71=7.1 g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર બેન્ઝિન\(_{(l)}\) અને એસિટિલીનની\(_{(g)}\) દહન એન્થાલ્પી અનુક્રમે \(-3268\,kJ\,mol\) \({ }^{-1}\) અને \(-1300\,kJ\,mol ^{-1}\)છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો. \(3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}\), is \(.....\,kJ \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- જો \(100\,\) મોલ \(H_2O_2\) એ \(1\, bar\) and \(300\, K\) પર વિઘટન પામે તો \(1\) મોલ \(O_2(g)\) એ \(1\, bar\) દબાણ વિરુદ્ધ પ્રસરણ પામે ત્યારે થતુ કાર્ય ............\(kJ\) \(2{H_2}{O_2}(l) \rightleftharpoons {H_2}O(l) + {O_2}(g)\) \((R = 8.3\, JK^{-1}\, mol^{-1})\)JEE Mains 2016 Hard
- નીચે આપેલામાંથી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા \(...........\) છે. \({\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ Ni ( CO )_4\right],\left[ NiCl _4\right]^{2-}}\) \({\left[ Fe ( CN )_6\right]^{4-},\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}}\) \({\left[ Fe ( CN )_6\right]^{3-} \text { and }\left[ Fe \left( H_2O\right)_6\right]^{2+}}\)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયુ સમૂહ \(-15\)ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?JEE Mains 2021 Medium
- નીચે આપેલ યુગ્મો (જોડીઓ) માંથી ક્યામાં ઘટક તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ સમાન અથવા એકસરખાની નજીક છે. \((A)\) \(Rb\) અને \(Cs\) \((B)\) \(Na\) અને \(K\) \((C)\) \(Ar\) અને \(Kr\) \((D)\) \(I\) અને \(At\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (અણુઓ/આયનો) સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) \(A\) \(IF_7\) \(I\) ત્રણ \(B\) \(ICl^{-}_4\) \(II\) એક \(C\) \(XeF_6\) \(III\) બે \(D\) \(XeF_2\) \(IV\) શૂન્ય JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(m\) દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા \(2m\) દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે \(\theta\) કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- જો બિંદુ \(P ( a , 4,2), a >0\) માંથી રેખા \(\frac{x+1}{2}=\frac{y-3}{3}=\frac{z-1}{-1}\) પર દોરવામાં આવેલ લંબની લંબાઈ \(2 \sqrt{6}\) એકમ છે અને \(Q \left(\alpha_{1}, \alpha_{2}, \alpha_{3}\right)\) એ બિંદુ \(P\) નું રેખાની સાપેક્ષે પ્રતિબિંબ છે તો \(a+\sum_{i=1}^{3} \alpha_{i}\) મેળવો.JEE Mains 2022 Hard
- કાચનો (વક્રીભવનાંક \(\mu\) ) એક પાતળો બહિર્ગોળ લેન્સ આપેલો છે અને તેની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા \(R\) છે. તેની એક સપાટીને પૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે, વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?JEE Mains 2025 Easy
- સાંદ્રતા '\(C\)',વિયોજન અંશ ' \(\alpha\) ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( \(K _{ eq }=\) સંતુલન અચળાંક) \(A _2 B _3\) ના એક સાંદ્ર દ્રાવણ માટે \(.........\)JEE Mains 2023 Medium
- 1 મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન અચળ દબાણે \(50^{\circ} \mathrm{C}\) જેટલું વધારવામાં આવે છે. ઉમેરાયેલી કુલ ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે \(E_1\) અને \(E_2\) છે. જો \(\frac{E_1}{E_2}=\frac{x}{9}\) હોય તો \(x\) નું મૂલ્ય _____JEE Mains 2025 Hard