ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

સમૂહ 15 નું એક તત્ત્વ સંક્રાંતિ ધાતુઓ સાથે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવે છે. તે હાઇડ્રાઇડ પણ બનાવે છે, જે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવતા સમૂહના અન્ય સભ્યોના હાઇડ્રાઇડ પૈકી પ્રબળતમ બેઈઝ છે. તત્ત્વનો પરમાણુ ક્રમાંક ____ છે.

  1. A 10
  2. B 15
  3. C 20
  4. D 25
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 15

Step-by-step Solution

Detailed explanation

ફૉસ્ફરસ \(15^{\text {th }}\) સમૂહનું તત્ત્વ છે અને સંક્રાંતિ ધાતુઓ સાથે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવે છે અને \(\mathrm{PH}_3\) એ \(\mathrm{NH}_3\) ને બાદ કરતાં સમૂહના અન્ય સભ્યોના હાઇડ્રાઇડ પૈકી પ્રબળતમ બેઈઝ છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app