JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
બેઝિક દ્રાવણમાં \(KCl\) ના વિદ્યુતવિભાજન દ્વારા પોટેશિયમ ક્લોરેટ તૈયાર કરવામાં આવે છે \(6 OH ^{-}+ Cl ^{-} \rightarrow ClO _{3}^{-}+3 H _{2} O +6 e ^{-}\) જો પ્રવાહના માત્ર \(60 \%\) નો ઉપયોગ પ્રક્રિયામાં કરવામાં આવે છે, તો \(2\, A\) ના પ્રવાહની મદદથી \(KCIO _{3}\)ના \(10\, g\)નું ઉત્પાદન કરવા માટે જરૂરી સમય (નજીકના કલાકના પૂર્ણાંકમાં ફેરવો) છે .......... (આપેલ છે: \(F =96,500\, C\, mol ^{-1}\) \(,\)\( KClO _{3}\)નું મોલર દળ \(=122\,gmol ^{-1})\)
- A \(11\)
- B \(8\)
- C \(18\)
- D \(22\)
Answer & Solution
Correct Answer
(A) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{10}{122} \times 6=\frac{2 \times( hr ) \times 3600 \times 60 \%}{96500}\) \(+( hr )=\frac{96500}{122 \times 72}=10.98 hr\) \(=11\) hours
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C_6H_{14}\) ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો.JEE Mains 2015 Hard
- એક નિશ્ચિત તાપમાન \(0.0025\,M\) એસિટિક એસિડ ની વિશિષ્ટ વાહકતા \(5 \times 10^{-5}\,S\,cm ^{-1}\) છે.એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(......\times 10^{-7}\) છે. (નજીકનો પૂર્ણાક) ( \(CH _3 COOH\) ની સિમીત મોલર વાહક્તા \(400\,S\,cm ^2\, mol ^{-1}\) તરીકે ધ્યાનમાં લો,)JEE Mains 2023 Medium
- ઇથેનના નીચેના વિષમતલીય સંરુપણ માં \(H'-C-C-H"\) દ્વિતલીય ખૂણો ......\(^o\) છે.
JEE Mains 2019 Hard -

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા સંયોજનો માટે આપેલ ગુણધર્મ માટે સાચો ક્રમ શોધો. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - \({Zn}^{+}\) આયનમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા ધાતુ આયનોમાંથી કેટલી કે જે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન ધરાવે છે ? (આપેલ પરમાણુ ક્રમાંક \(: V, 23; Cr, 24, Fe, 26 Ni, 28)\) \(V ^{3+}, Cr ^{3+}, Fe ^{2+}, Ni ^{3+}\)JEE Mains 2023 Medium
- ધારો કે \(R\) એ '\((a, b) R(c, d)\) તો અને તો જ \(a d-b c\) એ \(5\) વડે વિભાજ્ય છે' દ્વારા વ્યાખ્યાયિત \(Z \times Z\) પરનો એક સંબંધ છે. તો \(R\) એ ...........JEE Mains 2024 Medium
- વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}\) મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2019 Medium
- સમબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બાજુઓ રેખાઑ \(x - y + 2\, = 0\) અને \(7x - y + 3\, = 0\) ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ \(P( 1, 2)\) આગળ છેદે અને શિરોબિંદુ \(A\) ( ઉંગમબિંદુથી અલગ) એ \(y\) અક્ષ પર આવેલ છે \(A\) નો \(x-\) યામ મેળવો.JEE Mains 2018 Hard
- જો \(\alpha\) અને \(\beta(\alpha<\beta)\) એ સમીકરણ \((-2+\sqrt{3})(|\sqrt{x}-3|)+(x-6 \sqrt{x})+(9-2 \sqrt{3})=0, x \geqslant 0\) ના બીજ હોય, તો\(\sqrt{\frac{\beta}{\alpha}}+\sqrt{\alpha \beta}=\) ___ .JEE Mains 2026 Easy
- બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium