JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{ h }{\sqrt{2 mqV }}\) \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}=\sqrt{\frac{ m _{ p }( e ) V }{ m _{ Li }(3 e )( V )}} \quad m _{ Li }=8.3 m _{ p }\) \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}=\sqrt{\frac{1}{8.3 \times 3}}=\frac{1}{5}=0.2=2 \times 10^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) રુથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ હાઇડ્રોજન અણુના રેખા વર્ણપટને સમજાવી શકતો નથી. વિધાન \(II :\) હાઇડ્રોજન અણુનું બોહર મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો વિરોધાભાસ કરે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છેJEE Mains 2021 Medium
- નીચે આપેલ તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ _______ છે. \(A\). \(\mathrm{Ar}\) \(B\). \(\mathrm{Br}\) \(C. F\) \(D\). \(\mathrm{S}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે. કારણ \((R) :\) \(20^{\circ} {C}\)થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- બે સમતલો \(2x -y + 2z -4 = 0\) અને \(x + 2y + 2z -2 = 0\) ના કોણ દ્રીભાજક સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2019 Hard
- અંકો \(1,3,5,7,9\) ના પુનરાવર્તન સિવાય ના ઉપયોગ થી ચોક્કસ રીતે \(5000\) અને \(10000\) ની વચ્યે હોય તેવી સંખ્યાઓ ની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Medium
- ઘટતા ક્ષેત્ર સામર્થ્ય ના ક્રમમાં લિગેન્ડ ની સાચી શ્રેણી _______ છે.JEE Mains 2024 Medium
- જો યાદૃચ્છિક ચલ X નું મૂલ્ય \(x\) હોય તેની સંભાવના \(P(X=x)=k(x+1) 3^{-x}\) વડે આપવામાં આવેલ હોય, \(\mathrm{x}=0,1,2,3 \ldots \ldots\), જ્યાં k એક અચળાંક છે, તો \(\mathrm{P}(\mathrm{X} \geq 3)\) = ___JEE Mains 2025 Medium
- માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?JEE Mains 2019 Medium
- આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ \(\phi_{B}(t)=10 t^{2}+20 t\) મુજબ બદલાય છે. જ્યાં \(\phi_{B}\) મિલી વેબરમાં અને \(t\) સેકન્ડમાં છે, તો \({t}=5\, {s}\) સમયે \({R}=2 \,\Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(....\,{mA}\) હશે?
JEE Mains 2021 Medium