JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ [Co(ઓક્ઝલેટ)3]3– ની સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા સંકીર્ણ [Cr(ઓક્ઝલેટ)3]3- કરતાં 'n' ગણી છે. અહીંયા 'n' ________ છે. ( ધારી લો \(\Delta_0 \gg P\))
- A 1
- B 2
- C 3
- D 4
Answer & Solution
Correct Answer
(B) 2
Step-by-step Solution
Detailed explanation
યુગ્મન ઊર્જાને \(\Delta_0\) ની સાપેક્ષે અવગણવામાં આવે છે. \(\left[ Co ( ox )_3\right]^{3-}: Co ^{+3}: d ^6 ; t _2 g^{2,2,2} eg ^{0,0}\) \(CFSE =6 \times\left(-0.4 \Delta_0\right)=-2.4 \Delta_0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ રિડક્શન પ્રક્રમોને ધ્યાનમાં લો.
\(Al ^{3+}+3 e ^{-} \longrightarrow Al ( s ), E ^o=-1.66 V\)
\(Fe ^{3+}+ e ^{-} \longrightarrow Fe ^{2+} E ^{ o }=+0.77 V\)
\(Co ^{3+}+ e ^{-} \longrightarrow Co ^{2+} E ^{ o }=+1.81 V\)
\(Cr ^{3+}+3 e ^{-} \longrightarrow Cr ( s ), E ^{\circ}=-0.74 V\)
રિડક્શનકર્તા તરીકે વર્તવાનું વલણ ક્રમમાં ઘટે છે તે :JEE Mains 2026 Medium - સૂચિ - \(I\) ને સૂચિ - \(II\) સાથે મેળવો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (સંયોજનોની જોડી) સૂચિ - \(II\) (સમઘટકતા) (\(A\)) n-પ્રોપેનોલ અને આઇસો-પ્રોપેનોલ \((I)\) મેટામેરિઝમ (\(B\)) મિથોક્સીપ્રોપેન અને ઈથોક્સીઈથેન \((II)\) શૃંખલા સમઘટકતા (\(C\)) પ્રોપેનોન અને પ્રોપેનાલ \((III)\) સ્થાન સમઘટકતા (\(D\)) નિઓપેન્ટેન અને આઇસો-પેન્ટેન \((IV)\) ક્રિયાશીલ સમઘટકતા JEE Mains 2024 Medium - ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન \('X'\) અને \('Y'\) ઉત્પન્ન થાય છે. સંયોજનો \('X'\) તથા \('Y'\) અને \(Xe\) ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ગ્રિસ-આઈલોસવેય કસોટીનો ઉપયોગ નાઈટ્રાઈટ આયનની પરખ (શોધવા) માટે થાય છે કે જેમાં સલ્ફાનિલિક એસિડ અને \(\alpha^{-}\) નેપ્થાઇલ એમાઈન પ્રક્રિયક નો ઉપયોગ સંકળાયેલ છે.
વિધાન II : ઉપરની કસોટીમાં, એસિડિક નાઈટ્રાઈટ આયન દ્વારા (વડે) સલ્ફાનિલિક એસિડનું ડાયએઝોટાઈઝેશન થાય છે કે જેનું આગળ\(\alpha^{-}\)નેપ્થાઈલ એમાઈન સાથે યુગ્મીકરણ થઈને એક એઝો-ડાય બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે _______ છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}\)JEE Mains 2024 Hard
- નીચે આપેલા પ્રક્રિયા શ્રેણી માંથી સંયોજન \(A\) શોધો.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{m}\) દળ અને \(\mathrm{q}\) વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ \(\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}\) છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}\) જેટલું વિદ્યુતક્ષેત્ર અને \(\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}\) જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2020 Medium
- \(1\, m\) લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર \(5:1\) છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ \(m /s\) છે. \((g =10\, m/s^2\) લો.)JEE Mains 2021 Hard
- હેક્સ-1-ઇન-4-આઇનમાં અનુક્રમે હાજર સિગ્મા (\(\sigma\)) અને \(\mathrm{pi}(\pi)\) બંધોની કુલ સંખ્યા છે:JEE Mains 2025 Medium
- જો સ્થાન સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) અને \(\vec{d}\) વાળા ચાર ભિન્ન બિંદુુઓ સમતલીય હોય, તો \([\vec{a} \vec{b} \vec{c}]=........\)JEE Mains 2023 Medium
- એક અનંત લંબાઈનો સુરેખ તાર \(I\) પ્રવાહનું વહન કરે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલીય આકારમાં વાળવામાં આવેલો છે. વર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્ર છે :
JEE Mains 2026 Medium - \(5 \times 10^{14} \mathrm{~Hz}\) આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ હવામાં ગતિ કરતો, ' 2 ' વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?JEE Mains 2025 Easy