JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(NaOH\) નાં દ્રાવણ વિરૂદ્ધ \(1.25\, M\) ઓકઝેલિક એસિડ દ્રાવણના અનુમાપનને ધ્યાનમાં લો. અંતિમ બિંદુ પર નીચે મુજબ બ્યુરેટ અવલોકનો મળ્યાં. \((i)\) \(4.5\, mL\) \(\quad (ii)\) \(4.5\, mL\) \(\quad (iii)\) \(4.4\, mL\) \((iv)\) \(4.4\, mL\) \(\quad (v)\) \(4.4\, mL\) જે ઓકઝેલિક એસિડનું કદ \(10.0\, mL\) લેવામાં આવ્યું હોય તો \(NaOH\) દ્રાવણની મોલારિટી \(....\,M\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો)
- A \(6\)
- B \(16\)
- C \(32\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(V _{ NaOH }=4.4\, ml\) eq. of \(NaOH =\) eq. of \(H _{2} C _{2} O _{4}\) or, \(M \times 4.4 \times 1=1.25 \times 10 \times 2\) or, \(M =5.68\, M\) \(\therefore\) Nearest integer answer is \(6.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5.0\, {~g}\) ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન \(A\) મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે \(0.5\, {~g}\) સંયોજન \({A}\) એ \({AgNO}_{3}\) [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન \(A\)માં ક્લોરિનની ટકાવારી \(.....\) છે જ્યારે તે \({AgCl}\)નું \(0.3849\) \(g\) બનાવે છે. (\({Ag}\) અને \({Cl}\)ના પરમાણ્વીય દળ \(107.87\) અને \(35.5\) અનુક્રમે છે.)JEE Mains 2021 Hard
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: \(2 Fe ^{2+}+ H _{2} O _{2} \rightarrow x A + y B\) (બેઝિક માધ્યમમાં) \(2 MnO _{4}^{-}+6 H ^{+}+5 H _{2} O _{2} \rightarrow x ^{\prime} C + y ^{\prime} D + z ^{\prime} E\) (એસિડિક માધ્યમમાં) તત્વયોગમિતી ગુણાંક \(x , y , x ^{\prime}, y ^{\prime}\) અને \(z ^{\prime}\) નીપજ અનુક્રમે \(A , B , C , D\) અને \(E ,\) નો સરવાળો .....JEE Mains 2020 Hard
- \(Co^{3+}\) નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.JEE Mains 2014 Hard
- સંયોજન \(A\) જલીયકરણ પર \(D-\)ગેલેક્ટોઝ અને \(D-\)ગ્લુકોઝ આપે છે. સંયોજન \(A\) છે:JEE Mains 2021 Medium
- ક્યા આયનોના યુગ્મ (જોડી) એ \(Al ^{3+}\) સાથે સમઇલેક્ટ્રોનીય છે?JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો \(1+\left(1-2^{2} \cdot 1\right)+\left(1-4^{2} \cdot 3\right)+\left(1-6^{2} \cdot 5\right)+\ldots \ldots+\left(1-20^{2} \cdot 19\right)\) \(=\alpha-220 \beta,\) હોય તો \((\alpha, \beta)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ગેસ \(PV = nRT + \alpha V\) સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં \(n\) એ મોલની સંખ્યા અને \(\alpha \) ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે \(T_o\) અને \(P_o\) છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2014 Hard
- શિરોબિંદુ \((1,2),(2,3)\) અને \((3,1)\) વાળા ત્રિકોણનું લંબકેન્દ્ર ને \((a, b)\) હોય, અને \(\mathrm{I}_1=\int_{\mathrm{a}}^{\mathrm{b}} x \sin \left(4 x-x^2\right) \mathrm{d} x, \mathrm{I}_2=\int_{\mathrm{a}}^{\mathrm{b}} \sin \left(4 x-x^2\right) \mathrm{d} x\), તો \(36 \frac{\mathrm{I}_1}{\mathrm{I}_2}=\) ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^3 d y+(x y-1) d x=0, x > 0, y\left(\frac{1}{2}\right)=3\) - નો ઉકેલ છે. તો \(y(1)=.........\)JEE Mains 2023 Hard
- પ્રોપેનેમાઈડ \((propanamide)\)ની \(Br _2\) | જલીય \(KOH\) સાથેની પ્રક્રિયાથી મળે છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(A=\{2,3,6,7\}\) અને \(B=\{4,5,6,8\}\). ધારો કે \(R\) એ \(A \times B\) પર ' \(\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right)\) તો અને તોજ \(a_1+a_2=b_1+b_2^{\prime}\) વડે વ્યાખ્યાયિત સંબંધ છે, તો \(R\) માં સભ્યોની સંખ્યા ............. છે.JEE Mains 2024 Hard