JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : cis-2-બ્યુટિનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા ઇથેનાલ આપે છે.
વિધાન II : 3, 6-ડાયમિથાઈલઓક્ટ-4-ઈનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજ કોઈ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
Answer & Solution
Correct Answer
(C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
વિ-I : સાચું વિધાન વિ-II : ખોટું વિધાન કારણ કે નીપજ કિરાલ કેન્દ્ર ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફ્લાસ્કમાં સંયોજનોનું \(A\) અને \(B\) મિશ્રણ હોય છે બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય \(A\) અને \(B\) નું અનુક્રમે \(300\) \(s\)અને \(180\, s ,\)છે જો \(A\) અને \(B\) ની સાંદ્રતા આંશિક સમાન હોય \( A \) ની સાંદ્રતા માટે સમય \(B\) કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છેJEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે \(......\) \(A\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે \(B\).જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે \(C\).વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે \(D\).જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.JEE Mains 2023 Hard
- ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)JEE Mains 2024 Hard
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - સંયોજનો \((A),\) \((B)\) અને \((C),\) માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \( x, \) \( y \) અને \( z\) છે. \(x, y\) અને \(z\)નો સરવાળો શું હશે .......? \((A)\) \(\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]\) \((B)\) \(Na _{4}\left[ FeO _{4}\right]\) \((C)\) \(\left[ Fe _{2}( CO )_{9}\right]\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એકરંગી પ્રકાશ \(\phi\) કાર્ય વિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર આપાત થાય છે. મહત્તમ ગતિ ઊર્જા સાથે બિંદુ \(A\) થી પ્લેટને લંબ રૂપે ઉત્સર્જિત થયેલો ઇલેક્ટ્રોન, તેના પ્રારંભિક વેગને લંબ એવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. ઇલેક્ટ્રોન એક વક્ર માર્ગે ગતિ કરીને બિંદુ \(B\) પર પ્લેટ પર પાછો અથડાય છે. A અને B વચ્ચેનું અંતર છે :
(આપેલ છે : ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય e અને દળ \(\mathrm{m}\) છે, \(\mathrm{h}\) પ્લાન્કનો અચળાંક છે અને c પ્રકાશનો વેગ છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના સમગ્ર માર્ગ દરમિયાન અસ્તિત્વ ધરાવે છે)JEE Mains 2025 Medium - રેખા \(x+\sqrt{3} y=2 \sqrt{3}\) એ નીચેના પૈકી કયા વક્રનો બિંદુ \(\left(\frac{3 \sqrt{3}}{2}, \frac{1}{2}\right)\) આગળનો સ્પર્શક બને ?JEE Mains 2021 Medium
- નીચે આપેલી ઉર્જાઓ પૈકી .............. \(\mathrm{eV}\) એક હાઈડ્રોજનની સંભવિત ઉતેજિત અવસ્થાની ઊર્જા છે ?JEE Mains 2015 Hard
- \(495\, K\) પર \(A ( g ) \rightleftharpoons B ( g )\) પ્રક્રિયા માટે \(\Delta_{ I } G ^{\circ}=-9.478\, kJ\, mol ^{-1}\) જો આપણે બંધ પાત્રમાં \(495\, K\) પર એનાં \(22\) મિલીમોલ્સથી પ્રક્રિયા શરૂ કરીએ, તો સંતુલન મિશ્રણ એ \(B\)ની માત્રા ........ મિલિમોલ છે. \(\left[ R =8.314 J mol ^{-1} K ^{-1} ; \ell n 10=2.303\right]\)JEE Mains 2021 Medium
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- જે \(10\) પ્રાકૃતિક સંખ્યાઓ \(1, 1, 1,...., 1,k\) નું વિચરણ \(10\) કરતા ઓછું હોય, તો \(k\)ની શક્ય મહત્તમ કિંમત ...... છે.JEE Mains 2021 Hard