JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર \(\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\) \(........\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Spin magnetic moment of \(\left[ Cr ( CN )_6\right]^{3-}\left( t _{2 g }^3 e _{ g }^0\right)\)
\(\mu_1=\sqrt{3(3+2)}=\sqrt{15}\,BM\)
Spin magnetic moment of \(\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\left( t _{2 g }^3 e _{ g }^0\right)\)
\(\mu_2=\sqrt{3(3+2)}=\sqrt{15}\,BM\)
\(\frac{\mu_1}{\mu_2}=\frac{\sqrt{15}}{\sqrt{15}}=1\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 સરળ
- આપેલ કોષ માટે
\(\mathrm{Fe}^{2+}{ }_{(\mathrm{aq})}+\mathrm{Ag}^{+}{ }_{(\mathrm{aq})} \rightarrow \mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{Ag}_{(\mathrm{s})}\)
ઉપરોક્ત પ્રતિક્રિયાના પ્રમાણભૂત કોષ સંભવિત આપેલ છે:
\(\begin{array}{lr}
\mathrm{Ag}^{+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} & \mathrm{E}^\theta=\mathrm{xV} \\
\mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{yV} \\
\mathrm{Fe}^{3+}+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{zV}
\end{array}\)JEE Mains 2025 મધ્યમ - જ્યારે તાપમાન \(40^{\circ} C\) થી \(30^{\circ} C\)માં બદલાયું ત્યારે પ્રક્રિયા વેગમાં \(3.555\) ગણો ઘટાડો થયો.ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...............\(kJ\, mol ^{-1}\) છે [લો; \(R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}\) In \(3.555=1.268\)]JEE Mains 2020 મધ્યમ
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (શુદ્ધિકરણ તકનીક) સૂચિ-II (અલગ કરવા માટે વપરાય છે) A. સાદું નિસ્યંદન I. વરાળ બાષ્પશીલ સંયોજન B. વિભાગીય નિસ્યંદન II. ઉત્કલનબિંદુઓમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી C. વરાળ નિસ્યંદન III. તેના ઉત્કલનબિંદુ પર વિઘટિત થતું પ્રવાહી D. ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન IV. નજીકના ઉત્કલનબિંદુઓ ધરાવતા બે પ્રવાહી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 સરળ - નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- સમતલીય સમચોરસ સંકીણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________\(B.M.\) છે. (નજીકનો પૂણાંક) (\(Pt\) માટે પરમાણુક્રમાંક \(\mathrm{Pt}=78\) આપેલ છે.)JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- હાઇડ્રોજન અણુનું દળ \(3.32 \times 10^{-27 } \) \(kg\) છે.જો \(10^{23}\) હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, \(2\) \(cm^2\) ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને \(45^o \) ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે \(10^3\) \( m/s\) ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.JEE Mains 2018 મધ્યમ
- ઘટક કે જેમાં \(N\) પરમાણુ \(sp\) સંકરણ ધરાવે છે, તે .......JEE Mains 2016 મધ્યમ
- એક \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?JEE Mains 2019 મધ્યમ
- \(100\, mL\) \(FeCl_3\, (aq)\) ના દ્રાવણમાં વધુ પડતો \(NaOH\, (aq)\) ઉમેરતા \(2.14\, g\) \(Fe(OH)_3\) મળે છે. તો \(FeCl_3\, (aq)\) ની મોલારિટી .............. \(\mathrm{M}\) થશે. \((\) મોલર દળ \(Fe=56\, g\, mol^{-1}\), \(Cl=35.5\, g\, mol^{-1})\)JEE Mains 2017 અઘરું
- \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશેJEE Mains 2022 મધ્યમ
- હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ