JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2016
- મધ્યમ
- MCQ
ઘટક કે જેમાં \(N\) પરમાણુ \(sp\) સંકરણ ધરાવે છે, તે .......
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(NO_2^+\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The hybridization of \(\mathrm{NO}_{2}^{+}\) is sp.
It is a linear molecule.
Rest does not have sp hybridization.
Therefore, the correct option is C.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(3.6\) મોલ પાણી માં ઓકિસજનનો જથ્થો ............... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 મધ્યમ
- નીચેના પૈકી સાચા ક્રમ/ક્રમો છે:
પરમાણ્વીય ત્રિજ્યા : \(\mathrm{B} \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl}\)
વિદ્યુતઋણતા : \(\mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
ઘનતા : \(\mathrm{Tl} \lt \mathrm{In} \lt \mathrm{Ga} \lt \mathrm{Al} \lt \mathrm{B}\)
પ્રથમ આયનીકરણ ઊર્જા : In \( \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - \(2-\)ઓકસીહેકઝ\(-4-\)આઇનોઇક એસિડ માં σ અને π બંધો ની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો

જ્યારે નીપજ (P) ને \(AgNO_3\) નો ઉપયોગ કરીને કેરિયસ પૃથ્થકરણ (Carius analysis) કરવામાં આવે છે, ત્યારે \(1.0\) g નીપજ (P) માંથી _______ g AgBr નો અવક્ષેપ ઉત્પન્ન થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ g mol\(^{-1}\) માં C : 12, H : 1, O : 16, N : 14, Br : 80, Ag : 108)JEE Mains 2026 અઘરું - 2 g ફીનોલને 2,4,6-ટ્રાઇબ્રોમોફીનોલમાં રૂપાંતરિત કરવા માટે બ્રોમિનનો કેટલો જથ્થો જરૂરી પડશે? (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}, \mathrm{Br}\) ના અનુક્રમે \(12,1,16,80\) છે )JEE Mains 2025 મધ્યમ
- 1 L ફ્લાસ્કમાં નીચે આપેલા સંતુલનનું નિરીક્ષણ કરો.
\(A ( g ) \rightleftharpoons B ( g )\)
\(T ( K )\) પર, A અને B ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે 0.5 M અને 0.375 M છે. A ના 0.1 moles ને ફલાસ્કમાં ઉમેરવામાં આવે છે અને \(T(K)\) પર ફરીથી સંતુલન સ્થપાય ત્યાંસુધી ગરમ કરવામાં આવે છે. \(A\) અને \(B\) ની નવી સંતુલન સાંદ્રતાઓ (M માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)
JEE Mains 2020 મધ્યમ - \(2 Fe ^{3+}( aq )+2 I ^{-}( aq ) \rightarrow 2 Fe ^{2+}( aq )+ I _{2}( s )\) પ્રકિયા પ્રમાણભૂત મુક્ત ઊર્જા પરિવર્તનની તીવ્રતા , \(\Delta_{ r } G _{ m }^{\circ}=-\) ........... \(kJ\) \(\left[\begin{array}{l} E _{ Fe ^{2+} / Fe ( s )}^{ o }=-0.440 V ; E _{ Fe ^{3+} / Fe ( s )}^{\circ}=-0.036 V \\ E _{ I _{2} / 2 I ^{-}}^{ o }=0.539 V ; \quad F =96500\, C \end{array}\right]\)JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. \((i)\) \(15\, s\) માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને \((ii)\) કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.
JEE Mains 2018 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય પોલારાઇઝર પર પ્રકાશ આપત થાય છે જેમાં તેની પાસ અક્ષ \(x-\) અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે. \(\theta\) ના ચાર અલગ મૂલ્યો , \(\theta\, = 8^o, 38^o, 188^o\) અને \(218^o\), માટે મળતી તીવ્રતા સમાન છે. તો ધ્રુવિભવન અને \(x-\)અક્ષ સાથેનો ખૂણો \(^o\) માં કેટલો હશે?
JEE Mains 2018 અઘરું