JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)
- A \(\left[ Cr \left( OH _2\right)_6\right]^{3+}\)
- B \(\left[ Ti \left( OH _2\right)_6\right]^{3+}\)
- C \(\left[ Fe \left( OH _2\right)_6\right]^{3+}\)
- D \(\left[ Mn \left( OH _2\right)_6\right]^{3+}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[ Cr \left( OH _2\right)_6\right]^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
\(Ti ^{+3}=67\,pm\) radius \(Cr ^{3+}=62\,pm\) radius \(Mn ^{+3}=65\, pm\) radius \(Fe ^{+3}=65\, pm\) radius So, \(Cr ^{3+}\) has highest tendency to attract ligand.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાઓ \(\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}\) નીપજ \(\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} \) નીપજ ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં \(\mathrm{E}_{\mathrm{a}}\) માં \(30 \;\mathrm{kJ} / \mathrm{mol}\) નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2020 Hard
- સમૂહ 13 નાં કયા તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે સૌથી વધુ અને સૌથી ઓછી છે?JEE Mains 2025 Medium
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા \(A\) અને \(B\) ના સમાન (એક સરખા) \(moles\) ભરવામાં આવેલ છે.\(A\) અને \(B\)નું અર્ધ-આયુષ્ય અનુક્રમે \(100\,s\) અને \(50\,s\) છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.\(A\)ની સાંદ્રતા \(B\)નાં કરતા ચાર ઘણી થાય તે માટેનો જરૂરી સમય. \(\dots\dots\dots\,s\) છે. (આપેલ : \(\ln 2=0.693)\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી ખોટી જોડીને ઓળખો.JEE Mains 2024 Medium
- રુબીડીયમ પરમાણુ (\(Z=37\)) ના વેલેન્સ (સંયોજક) ઈલેકટ્રોન માટે ચાર કવોન્ટમ આંકોનો સાચો સેટ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જેના માટે \(\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0\) થાય તેવી \(\alpha\) ની કિંમત ........... અંતરાલમાં આવે છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\vec{a} = \sqrt{7}\hat{i} + \hat{j} - \hat{k}\) અને \(\vec{b} = \hat{j} + 2\hat{k}\). જો \(\vec{r}\) એવો સદિશ છે કે જેથી \(\vec{r} \times \vec{a} + \vec{a} \times \vec{b} = \vec{0}\) અને \(\vec{r} \cdot \vec{a} = 0\), તો \(|3\vec{r}|^2\) બરાબર છે:JEE Mains 2026 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.JEE Mains 2021 Hard
- ધારો કે [.] એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જો \(\int_0^{e^3}\left[\frac{1}{\mathrm{e}^{\mathrm{x}-1}}\right] \mathrm{dx}=\alpha-\log _{\mathrm{e}} 2\) હોય, તો \(\alpha^3\) = ___JEE Mains 2025 Medium
- જો \({ }^{n-1} C_r=\left(k^2-8\right){ }^n C_{r+1}\) તો અને તો જ :JEE Mains 2024 Hard
- બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?JEE Mains 2014 Medium