JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(4d\) કક્ષકમાં ત્રિજ્યાકીય અને કોણીય નોડની સંખ્યા અનુક્રમે\(\dots\dots\)
- A \(1\) અને \(2\)
- B \(3\) અને \(2\)
- C \(1\) અને \(0\)
- D \(2\) અને \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(1\) અને \(2\)
Step-by-step Solution
Detailed explanation
Radial node \(= n - l -1\) \(=4-2-1\) \(=1\) Angular node \((l)=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સવર્ગ સંયોજન સ્પીસીઝ) સૂચિ \(II\) (અવશોષિત પ્રકાશની તરંગલંબાઈ \(nm\)) \(A\) \({\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}}\) \(I\) \(310\) \(B\) \({\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}}\) \(II\) \(475\) \(C\) \({\left[ Co ( CN )_6\right]^{3-}}\) \(III\) \(535\) \(D\) \({\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}}\) \(IV\) \(600\) JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : R-CN ની દ્વિધ્રુવ ચાકમાત્રા R-NC કરતાં વધારે છે અને R-NC એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને
ઉત્પન્ન કરી શકે છે.
વિધાન II : R-CN એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને એક સંયોજન આપે છે, જેની \(SOCl_{2}\) સાથે પ્રક્રિયા કર્યા બાદ \(NH_{3}\) ઉમેરતા બીજું સંયોજન (x) મળે છે. આ સંયોજન (x) ની NaOCl/NaOH સાથે પ્રક્રિયા કરતા એક નીપજ મળે છે, જેની \(CHCl_{3}/KOH/\Delta\) સાથે પ્રક્રિયા કરતા R-NC મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચેના સંયોજનોમાં \(S_N1\)નો વધતો ક્રમ જણાવો..
JEE Mains 2019 Hard - \(\frac{1}{2} H _2( g )+ AgCl ( s ) \rightleftharpoons H ^{+}( aq )+ Cl ^{-}( aq )+ Ag ( s )\) પ્રક્રિયા એ આપેલ કયા ગેલ્વોનિક કોષ માં થાય છે ?JEE Mains 2023 Medium
- Alanylglycylphenyl alanyl isoleucine નામવાળા એક આલિગોપેપ્ટાઈડમાં, \(sp ^2\) સંકરણ પામેલ કાર્બનોની સંખ્યા \(.........\).JEE Mains 2023 Hard
- સામાન્ય ક્ષાર અને \(K_{2}Cr_{2}O_{7}\) ના મિશ્રણને સાંદ્ર \(H_{2}SO_{4}\) સાથે ગરમ કરતા, એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુનું સૂત્ર અને વાયુમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બે 1 kg કણ (A) અને (B) ના સ્થાન સદિશો આપેલા છે:
\(\overrightarrow{\mathrm{r}}_{\mathrm{A}}=\left(\alpha_1 \mathrm{t}^2 \hat{i}+\alpha_2 \mathrm{t} \hat{j}+\alpha_3 \mathrm{t} \hat{k}\right) \mathrm{m}\) અને \(\overrightarrow{\mathrm{r}}_{\mathrm{B}}=(\beta_1 \mathrm{t} \hat{i}+\beta_2 \mathrm{t}^2 \hat{j}\) \(+\beta_3 \mathrm{t} \hat{k}) \mathrm{m}\), અનુક્રમે; \((\alpha_1=1 \mathrm{~m} / \mathrm{s}^2, \alpha_2=3 \mathrm{n} \mathrm{m} / \mathrm{s},\) \(\alpha_3=2 \mathrm{~m} / \mathrm{s}, \beta_1=2 \mathrm{~m} / \mathrm{s},\) \(\beta_2=-1 \mathrm{~m} / \mathrm{s}^2, \beta_3=4 \mathrm{pm} / \mathrm{s})\), જ્યાં t સમય છે, n અને p અચળાંકો છે. \(t=1 \mathrm{~s}\) સમયે, \(\left|\overrightarrow{V_A}\right|=\left|\vec{V}_B\right|\) અને કણોના વેગ સદિશો \(\vec{V}_A\) અને \(\vec{V}_B\) એકબીજાને લંબ છે. \(t=1 \mathrm{~s}\) સમયે, કણ (B) ના સ્થાનની સાપેક્ષે કણ (A) ના કોણીય વેગમાનનું મૂલ્ય \(\sqrt{\mathrm{L}} \mathrm{kgm}^2 \mathrm{~s}^{-1}\) છે. L નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Hard - \(10\) mH નો એક પ્રેરક, \(0.1\ \mu\)F નું એક કેપેસિટર અને \(100\ \Omega\) નો એક અવરોધક \(220\) V, \(70\) Hz ના \(a.c\) પાવર સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. આપેલ પરિપથનો પાવર ફેક્ટર \(0.5\) છે. પ્રેરક રીએક્ટન્સ અને કેપેસિટિવ રીએક્ટન્સનો તફાવત \(\sqrt{3}\alpha\ \Omega\) છે. \(\alpha\) નું મૂલ્ય શોધો _____.JEE Mains 2026 Medium
- પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર \(\pi -\) બંધો નો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Medium
- \(E =440 \sin 100 \pi t \;\;emf\) ધરાવતું ઉલટસૂલટ ઉદગમ \(\frac{\sqrt{2}}{\pi} H\) ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં \(a.c\). એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન \(........\,A\) થશે.JEE Mains 2022 Hard
- ધારો કે P એ પરવલય છે, જેની નાભિ \((-2,1)\) છે અને નિયમિકા \(2 x+y+2=0\) છે. તો P પરના બિંદુઓના y-યામનો સરવાળો, જેના x-યામ -2 છે, તે __________છે.JEE Mains 2025 Easy
- \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર )JEE Mains 2022 Medium