JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(S\,F _{6}\) ની આણ્વિય ભૂમિતિ અષ્ટફલકીય છે . \(S\,F _{4}\) ની ભૂમિતિ શું હશે ?
- A સમત્રિકોણીય દ્વિપિરામિડલ
- B ચોરસ સમતલીય
- C ચતુષ્ફલકીય
- D પિરામિડલ
Answer & Solution
Correct Answer
(A) સમત્રિકોણીય દ્વિપિરામિડલ
Step-by-step Solution
Detailed explanation
\(4 \sigma\) bonds \(+1\) lone pair Shape (including lone pair of electrons) is Trigonal bipyramidal
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C _{7} H _{5} N _{3} O _{6}\) ના \(681\,g\) માં \(N\) પરમાણુઓની સંખ્યા \(x \times 10^{21}\) છે. તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. \(( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})\)(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) એનિલિન એસીટેમાઇડ કરતાં ઓછી બેઝિક છે. વિધાન \(II :\) એનિલિનમાં, નાઇટ્રોજન અણુ પરના ઇલેક્ટ્રોનની એકમાત્ર જોડ વિસ્થાનીકૃતને કારણે બેન્ઝીન રિંગ ઉપર અલગ થઈ જાય છે અને તેથી પ્રોટોન માટે ઓછી ઉપલબ્ધ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- \(0.1\,M\,CH _{3} COOH\) ના \(50\,mL\) નું \(0.1\,M\,NaOH\) વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે \(25\, mL\, NaOH\) ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની \(pH\) \(.......\,\times \,10^{-2}\) થશે. (પૂર્ણાંક જવાબ) (આપેલ : \(\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)\) \(\log 2=0.30\) \(\log 3=0.48\) \(\log 5=0.69\) \(\log 7=0.84\) \(\log 11=1.04\)JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) (કુદરતી એમીનો એસિડ) સૂચિ \(II\) (કોડ) \(A\) ગ્લુટામિક એસિડ \(I\) \(Q\) \(B\) ગ્લુટામાઈન \(II\) \(W\) \(C\) ટાયરોસીન \(III\) \(E\) \(D\) ટ્રીપ્ટોફેન \(IV\) \(Y\) JEE Mains 2023 Medium - ધારો કે, સર્વોચ્ચ મેંગેનીઝ ફ્લોરાઇડ અને સર્વોચ્ચ મેંગેનીઝ ઑક્સાઇડમાં Mn ની ઑક્સિડેશન અવસ્થાઓનો તફાવત \(|x|\) છે. નીચે આપેલા આયનોમાંથી, \(|x|\) અયુગ્મિત ઇલેક્ટ્રૉન ધરાવતા આયનો છે:
A. \(Sc^{3+}\)
B. \(Zn^{2+}\)
C. \(V^{2+}\)
D. \(Fe^{2+}\)
E. \(Co^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ \([0, 1]\) પરનું વાસ્તવિક મૂલ્યવાળું સતત વિધેય છે અને \(f(x)=x+\int_{0}^{1}(x-t) f(t) d t\) તો નીચેના પૈકી કયું બિંદુ \((x, y)\),વક્ર \(y=f(x)\) પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- જો \(y^{1 / 4}+y^{-1 / 4}=2 x\), અને \(\left(x^{2}-1\right) \frac{d^{2} y}{d x^{2}}+\alpha x \frac{d y}{d x}+\beta y=0\) હોય તો \(|\alpha-\beta|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે આપલે પૈકી ક્યો સંબંધ \(\mathrm{R}\) એ વાસ્તવિક સંખ્યા પર સાચો નથી ?JEE Mains 2021 Medium
- ક્યા તાપમાને હાઈડ્રોજન અણુનો r.m.s. વેગ \(47^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા ઓક્સિજન અણુના r.m.s. વેગ જેટલો હશે?JEE Mains 2024 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-\(I\) (અણુ) યાદી-\(II\) (આકાર) \((A)\) \(\mathrm{NH}_3\) \((I)\) ચોરસ પિરામિડ \((B)\) \(\mathrm{BrF}_5\) \((II)\) ચતુષ્ફલકીય \((C)\) \(\mathrm{PCl}_5\) \((III)\) ત્રિકોણીય પિરામિડલ \((D)\) \(\mathrm{CH}_4\) \((IV)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ JEE Mains 2024 Medium - જો \(y = y ( x )\) એ વિકલ સમીકરણ \(2 x^{2} \frac{d y}{d x}-2 x y+3 y^{2}=0 \quad\) નો એવો ઉકેલ છે કે જ્યાં \(y(e)=\frac{e}{3}\), તો \(y(1)\) = ..............JEE Mains 2022 Hard