JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવો
- A \(Uun\)
- B \(Uue\)
- C \(Uuh\)
- D \(Uub\)
Answer & Solution
Correct Answer
(B) \(Uue\)
Step-by-step Solution
Detailed explanation
The \(IUPAC\) name of element having atomic number \(119\) is “Ununennium”. So its symbol is \(uue\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી જે તત્વો લેન્થેનોઇડ્સ શ્રેણીમાં સમાવિષ્ટ નથી, તેની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}, \mathrm{Cm}, \mathrm{Er}, \mathrm{Tb}, \mathrm{Yb}\) અને \(\mathrm{Lu}\)JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
(A) ગૌણ ક્વોન્ટમ આંક \(l\) ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલા કક્ષકના આકારનું વર્ણન કરે છે.
(B)
એ \(2 p_x\) કક્ષકની સીમા સપાટી આકૃતિ છે.
(C) \(2 \mathrm{p}_{\mathrm{x}}\) કક્ષકના તરંગ વિધેયમાં ધન (+) અને ઋણ (-) સંજ્ઞાઓ વીજભાર દર્શાવે છે.
(D) \(2 p_x\) કક્ષકનું તરંગ વિધેય xy સમતલમાં બધે શૂન્ય છે.JEE Mains 2025 Medium - ઉદ્દીપકને સાચી પ્રક્રિયા સાથે જોડો.
ઉદીપક પ્રક્રિયા \((A)\) \(TiCl_4\) \((i)\) Wacker process \((B)\) \(PdCl_2\) \((ii)\) Ziegler - Natta polymerization \((C)\) \(CuCl_2\) \((iii)\) Contact process \((D)\) \(V_2O_5\) \((iv)\) Deacon's process JEE Mains 2015 Hard - વ્યાપારિક ધોરણે વેચાતો સાંદ્ર \(HCl\) એ દળથી \(35\%\) \(HCl\) છે.જો આ વ્યાપારિક એસિડની ઘનતા \(1.46\,g / mL\) હોય તો,આા દ્રાવણની મોલારિટી શું છે?JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન \(- I\) : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, \(\mathrm{NF}_3\) ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NH}_3\) કરતા વધારે છે.
વિધાન \(- II\) : \(\mathrm{NH}_3\) માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(\mathrm{NH}_3\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુદ્ધ દિશામાં છે પણ \(\mathrm{NF}_3\) માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને \(N-F\) બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - H-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 eV છે. \(\mathrm{Be}^{3+}\) ના પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ઊર્જા મૂલ્યનું મૂલ્ય ________ eV છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(( S 1): \lim _{ n \rightarrow \infty} \frac{1}{ n ^2}(2+4+6+\ldots \ldots \ldots+2 n)=1\) (S2) : \(\lim _{ n \rightarrow \infty} \frac{1}{ n ^{16}}\left(1^{15}+2^{15}+3^{15}+\ldots \ldots \ldots .+ n ^{15}\right)=\frac{1}{16}\) માથી:JEE Mains 2023 Hard
- જો \(f(x)=\left\{\begin{array}{cl}x^3 \sin \left(\frac{1}{x}\right), & x \neq 0 \\ 0, & x=0\end{array}\right.\), તો ...........JEE Mains 2024 Hard
- 30 cm દોરીની લંબાઈવાળું સાદું લોલક 10s માં 20 દોલનો કરે છે. આટલા જ સમયગાળામાં 40 દોલનો પૂર્ણ કરવા માટે દોરીની જરૂરી લંબાઈ ___________ cm છે. [લોલકનું દળ સમાન રહે છે તેમ ધારો.]JEE Mains 2026 Easy
- સંકીર્ણ \(\left[ Cr (o x)_2 ClBr \right]^{3-}\) માટે અવકાશીય સમધટકોની કુલ સંખ્યા શોધો.(જ્યાં \(o x=\) ઓકસ્લેટ)JEE Mains 2023 Hard
- \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
- જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?JEE Mains 2020 Medium