JEE Mains · Chemistry · STD 11 - તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
સામાન્ય રીતે, આવર્તકોષ્ટકમાં સમૂહમાં નીચે જતા અનુક્રમે ઘટતા અને વધતા ગુણધર્મો જણાવો .
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) વિધુતઋણમયતા અને પરમાણ્વિય ત્રિજ્યા
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
On moving down a group, electronegativity decreases and atomic radius increases for representative elements.
Chemistry ના વધુ પ્રશ્નો
- ગાંઠની (કેન્સરની) વૃધ્ધિ રોકતું સંયોજન જણાવો.JEE Mains 2019 અઘરું
- ધૂમાયમાન સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક સૂત્રમાં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- \(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છેJEE Mains 2021 મધ્યમ
- પ્રક્રિયા \(SO_2(g) + \frac{1}{2} O_2(g) \rightleftharpoons SO_3(g)\) માટે જો \(K_P = K_C ( RT)^x\) જ્યા \(x\) એ સામાન્ય અર્થ બતાવે છે, તો \(x\) ની કિંમત શોધો.JEE Mains 2014 મધ્યમ
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ? \(\,\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - C{H_2} - CH - C{H_2} - C{H_3}}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\
{\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{heat}]{{KOH,\,C{H_3}OH}}\)JEE Mains 2017 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \({H_2}S{O_3}\left( {aq} \right) + S{n^{4 + }}\left( {aq} \right) + {H_2}O\left( l \right) \to S{n^{2 + }}\left( {aq} \right) + HSO_4^ - \left( {aq} \right) + 3{H^ + }\left( {aq} \right)\) પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવોJEE Mains 2014 મધ્યમ
- એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 મધ્યમ
- એક સ્વર કાંટો \(1 \mathrm{~m}\) લંબાઈના સોનોમીટર તાર સાથે અનુનાદ કરે છે, જે \(6 \mathrm{~N}\) ના તણાવથી ખેંચાયેલો છે. જ્યારે તારમાં તણાવ બદલીને \(54 \mathrm{~N}\) કરવામાં આવે છે, ત્યારે તે જ સ્વર કાંટો તેની સાથે \(12\) બીટ્સ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. સ્વર કાંટાની આવૃત્તિ _______ \(\mathrm{Hz}\) છે.JEE Mains 2024 મધ્યમ
- વિધાન \(-1\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. વિધાન \(-2\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.JEE Mains 2013 અઘરું
- માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ......JEE Mains 2021 મધ્યમ
- એક વિદ્યુત બલલ્બનું રેટીંગ \(200\, W\) છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે \(4\, m\) અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર (\(\times 10^{-8}\, T\) માં) હશે \(?\) આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા \(3.5%\) છે.JEE Mains 2022 અઘરું