enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.
- A \(4 \times 0.529\,\mathop A\limits^o \)
- B \(2\pi \times 0.529\,\mathop A\limits^o \)
- C \(\frac{{0.529}}{{2\pi }}\mathop A\limits^o \)
- D \(0.529\,\mathop A\limits^o \)
Answer & Solution
Correct Answer
(B) \(2\pi \times 0.529\,\mathop A\limits^o \)
Step-by-step Solution
Detailed explanation
First Bohr orbit of \(H\) atom has radius \(r = 0.529\,\mathop A\limits^o \) Also, the angular momentum is quantised. \(mvr = \frac{h}{{2\pi }}\) \(2\pi r = \frac{h}{{mv}} = \lambda \) \(\lambda = 2\pi \times 0.529\,\mathop A\limits^o \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (આકાર ) સૂચી \(-II\) (અણુઓ) \((A)\) \(T-\) આકાર \((I)\) \(XeF _{4}\) \((B)\) ત્રિકોણીય સમતલીય \((II)\) \(SF _{4}\) \((C)\) સમતાલીય સમતલીય \((III)\) \(ClF _{3}\) \((D)\) ચિંચવો \((IV)\) \(BF _{3}\) JEE Mains 2022 Medium - જો તાપમાન \(300\, K\) થી \(310\, K\) કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ .......... \(kJ\, mol^{-1}\) થશે . \((R= 8.314\,JK^{-1} \,mol^{-1}\) and \(\log 2=0.301)\)JEE Mains 2013 Hard
- \(6.023 \times 10^{22}\) અણુઓ પદાર્થ \('x'\) ના \(10 \,g\) માં હાજર છે. \(2\, L\) દ્રાવણમાં પદાર્થ \({ }^{\prime} x ^{\prime}\) ના \(5\, g\) ધરાવતા દ્રાવણની મોલારિટી .......... \(\times 10^{-3}\) છે.JEE Mains 2020 Medium
- \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium
- \(513\, K\) પર \(Mn\) ના સંયોજન \((X)\) નું ઉષ્મીય વિધટન એ સંયોજન \((Y)\) \(MnO_2\) અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. \(MnO_2\) ની \(NaCl\) અને સાંદ્ર \(H_2SO_4\) સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ \((Z)\) મળે છે. તો \(X, Y\) અને \(Z\) અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર \(\frac{7}{x}\) છે, જ્યાં \(x\)________થશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(2 x^2+(\cos \theta) x-1=0, \theta \in(0,2 \pi)\) સમીકરણના ભિન્ન બીજ \(\alpha_\theta\) અને \(\beta_\theta\) છે. જો m અને M એ \(\alpha_\theta^4+\beta_\theta^4\) ના ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો હોય, તો \(16(M+m)\) = __________JEE Mains 2025 Medium
- નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ (\(Y\)) શું હશે ? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - CH - C = CH}
\end{array}\xrightarrow[{{H_2}O}]{{HgS{O_4},{H_2}S{O_4}}}X\) \(\xrightarrow[{(ii)\,conc.{H_2}S{O_4}/\Delta }]{{(i)\,{C_2}{H_5}MgBr,{H_2}O}}Y\)JEE Mains 2020 Hard - ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) \(24.4 \,cm\) છે. જો \(2440 \,\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.JEE Mains 2022 Easy
- \(\displaystyle\sum_{n=1}^{10} \left( \dfrac{528}{n(n+1)(n+2)} \right)\) શેના બરાબર છે:JEE Mains 2026 Hard