JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે \(250\, nm\) ના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન \(0.5\,V\) લાગુ પાડીને અટકાવી શકાય છે. તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) જણાવો.
- A \(4\)
- B \(5.5\)
- C \(4.5\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(4.5\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda = 250\,nm = 2500\,\mathop A\limits^o \) \(E = \frac{{hc}}{\lambda } = \frac{{12400}}{{2500}} = 4.96\,eV\) \(KE = \) stopping potential \( = 0.5\,eV\) \(E = {W_0} + K.E.\) \(4.96 = {W_0} + 0.5\) \({W_0} = 4.46 \approx 4.5\,eV\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 Medium - બે p-બ્લોક તત્વો X અને Y \(EF _3\) પ્રકારના ફ્લોરાઇડ બનાવે છે. ફ્લોરાઇડ સંયોજન \(XF _3\) લુઈસ એસિડ છે અને \(YF _3\) લુઈસ બેઝ છે. \(XF _3\) અને \(YF _3\) ના મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ અનુક્રમે છેJEE Mains 2026 Easy
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
- એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - નીચેની પ્રકિયા ના ક્રમ માં : ટોલ્યુઇન \(\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}\) \(B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C\) તો નીપજ \(C\) શું હશે ?JEE Mains 2015 Medium
More PYQs from JEE Mains
- \(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Medium
- \(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)JEE Mains 2013 Hard
- ધારોકે \(A\) એ કક્ષા \(2\) વાળો પૂર્ણાક ઘટકોનો સંમિત શ્રેણિક છે. જે \(A^2\) નાં વિકર્ણોના ઘટકોનો સરવાળો \(1\) હોય, તો આવા શક્ય શ્રેણિકોની સંખ્યા ............. છે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
JEE Mains 2024 Hard - વેગ અચળાંકની તાપમાન પરની અવલંબનતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
સાચા વિધાનો ઓળખો,
A. આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમઘાત પ્રક્રિયા માટે જ સાચું છે.
B. આર્હેનિયસ સમીકરણમાં A નો એકમ k ના એકમ જેવો જ છે.
C. આપેલા તાપમાને, ઓછી સક્રિયકરણ ઊર્જાનો અર્થ ઝડપી પ્રક્રિયા છે.
D. આર્હેનિયસ સમીકરણમાં વપરાયેલ A અને Ea તાપમાન પર આધાર રાખે છે.
E. જ્યારે \(\mathrm{Ea} \gg \mathrm{RT}\). A અને Ea એકબીજા પર આધારિત બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - સમીકરણ \(32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard