enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈડ્રોજન પરમાણુ માટે બોહરની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા .......... \(\mathop A\limits^o \). (પ્લાંક અચળાંક \( h = 6. \times 10^{-34}\, Js\,;\) ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1091 \times 10^{-31}\, kg\,;\) ઇલેક્ટ્રોનનો વિજભાર \(e= 1.60210 \times 10^{-19}\, C\,;\) શૂન્યાવકાશની પારગમ્યતા \(\epsilon _0 = 8.854185 \times 10^{-12} \,kg^{-1} \,m^{-3} A^2\))
- A \(1.65\)
- B \(4.76\)
- C \(0.529\)
- D \(2.12\)
Answer & Solution
Correct Answer
(D) \(2.12\)
Step-by-step Solution
Detailed explanation
According to Bohr's theory \(r =0.529 \times \frac{n^{2}}{Z} \mathop A\limits^o \) \( = 0.529 \times \frac{{{2^2}}}{1} = 2.116{\mkern 1mu} \,\mathop A\limits^o \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જયારે \(600\, mL \,0.2\, M \,HNO _3\) ને \(400\, mL\, 0.1 \,M \,NaOH\) ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો \(.......\times 10^{-2}{ }^{\circ} C\) છે. (તટસ્થીકરણ એન્થાલ્પી \(=57\, kJ \,mol ^{-1}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= \(4.2 \,J\,K ^{-1} \,g ^{-1}\) )JEE Mains 2022 Hard
- ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- નીચે આપેલા પ્રક્રિયાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - \(100\, {~g}\) પ્રોપેન સંપૂર્ણપણે \(1000\, {~g}\) ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આણ્વિય વજન : \({H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00\) ]JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ કપડાંની શુષ્ક સફાઈ માટે ઉપયોગમાં લેવાતું નથી?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\int_{-1}^2 \log _e\left(x+\sqrt{x^2+1}\right) d x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- વક્ર \(C :\) \(\left(x^{2}+y^{2}-3\right)+\left(x^{2}-y^{2}-1\right)^{5}=0\) માટે \(3 y^{\prime}-y^{3} y^{\prime \prime}\) ની કિમંત \(C\) પરના બિંદુ \((\alpha, \alpha), \alpha>0\) આગળ મેળવો.JEE Mains 2022 Hard
- વિધેય \(f \) નું પ્રતિવિધેય \(g \) હોય તથા \(f'\left( x \right) = \frac{1}{{1 + {x^5}}}\) હોય તો \(g'\left( x \right)\) મેળવો. .JEE Mains 2014 Medium
- ધારો કે અંકો \(0,2,3,4,7,9\) નો ઉપયોગ કરી પુનરાવર્તન સહિત \(5-\) અંકોની સંખ્યાઓ બનાવવામાં આવે છે અને તેમને ક્રમસંખ્યા સાથે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો સંખ્યા \(42923\) ની ક્રમસંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- ડ્યૂમા ની નાઇટ્રોજનના અનુમાન માટેની પદ્ધતિમાં, 0.5 ગ્રામ કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન આપે છે. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના (300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg) _______ છે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Easy