ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?

  1. A વિધુતક્ષેત્રમાં વર્ણપટ રેખાઓનુ વિભાજન સ્ટાર્ક અસર કહેવાય છે
  2. B તાપમાન વધતા, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃતી નીચી તરંગલંબાઈ થી ઊંચી તરંગલંબાઈ તરફ જાય છે.
  3. C ફોટોનને વેગમાન તેમજ તરંગલંબાઈ હોય છે
  4. D રિડબર્ગ આચળાંક ઊર્જાનો એકમ ધરાવે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) તાપમાન વધતા, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃતી નીચી તરંગલંબાઈ થી ઊંચી તરંગલંબાઈ તરફ જાય છે.

Step-by-step Solution

Detailed explanation

When temperature is increased, black bodyemit high energy radiation, from higher wavelength to lower wavelength . Rydberg constant has unit of length i.e. \(cm^{-1}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app