JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.
- A \(\mathrm{Si}\gt\mathrm{P}\gt\mathrm{Cl}\gt\mathrm{F}\)
- B \(\mathrm{Be}\gt\mathrm{Mg}\gt\mathrm{Al}\gt\mathrm{Si}\)
- C \(\mathrm{Al}\gt\mathrm{B}\gt\mathrm{N}\gt\mathrm{F}\)
- D \(\mathrm{Mg}\gt\mathrm{Al}\gt\mathrm{C}\gt\mathrm{O}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{Be}\gt\mathrm{Mg}\gt\mathrm{Al}\gt\mathrm{Si}\)
Step-by-step Solution
Detailed explanation
પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ : \(\mathrm{Be} \mathrm{Al}>\mathrm{Si}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેરિયસ પદ્ધતિમાં, 0.2425 g કાર્બનિક સંયોજનમાંથી 0.5253 g સિલ્વર ક્લોરાઇડ મળ્યો. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી છેJEE Mains 2026 Hard
- નીચેના પૈકી આલ્કાઇલ હેલાઇડ \((R - X)\) સંબંધિત સાચાં વિધાનો છે:
A. પાણીની સરખામણીમાં આલ્કોહોલ ઓછો ધ્રુવીય દ્રાવક હોવાથી, આલ્કોહોલીય KOH, \(R - X\) સાથે વિલોપન પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.
B. \(S_N^1\) ક્રિયાવિધિ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ \(C_6 H_5 - CH_2 - Cl > C_6 H5 - CHCl - C_6 H_5\) છે.
C. બિન-સ્થાનાંતરિત એરાઇલ હેલાઇડ્સ, આલ્કાઇલ હેલાઇડ્સ જેવા ગુણધર્મો દર્શાવે છે.
D. વિનાઇલ ક્લોરાઇડ એ હેલોઆલ્કીનનું ઉદાહરણ છે અને એલાઇલ ક્લોરાઇડ એ હેલોઆલ્કાઇનનું ઉદાહરણ છે.
E. \(R - OH\) ને \(SOCl_2\) સાથે પ્રક્રિયા કરીને \(R - Cl\) તૈયાર કરી શકાય છે પરંતુ \(Ar - OH\) ને \(SOCl_2\) સાથે પ્રક્રિયા કરીને \(Ar - Cl\) તૈયાર કરી શકાતો નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - પાણીમાં દ્રાવ્ય \(A\) સુયોજિત થાય છે. જ્યારે \(0.7\,g\) દ્રાવ્ય \(A\)ને \(42.0\,g\) પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે \(0.2{ }^{\circ}\,C\) વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય \(A\)ના સુયોજનની ટકાવારી \(\dots\dots\dots\) \(.....\,\%\) છે. [આપેલ :દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(93\, g\, mol ^{-1}\). પાણીનો મોલલ અવનયન અચળાક \(1.86\, K \,kg\, mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. 320 K પર, 3 mol A અને 1 mol B ધરાવતા દ્વાવણનું બાષ્પદબાણ 500 mm Hg છે. આજ તાપમાન પર, આ જ દ્વાવણમાં ફરીથી Aના 1 mol ઉમેરવામાં આવે તો દ્વાવણનું બાષ્પદબાણ 20 mm Hg વધે છે. શુદ્ધ અવસ્થામાં B નું બાષ્પદબાણ(mm Hgમાં) _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium - \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - મિથેનોલનું સંપૂર્ણ દહન માટે, \(CH _{3} OH (1)+\frac{3}{2} O _{2}( g ) \rightarrow CO _{2}( g )+2 H _{2} O (1)\) \(27^{\circ} C\) પર ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો બોમ્બ કેલોરિમીટર વડે માપતા \(726\,kJ\,mol ^{-1}\) મળે છે.પ્રક્રિયા માટે દહન એન્થાલ્પી \(-x\) છે જ્યાં \(x\,\,\dots\dots\dots\) \(kJ\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ \(: R =8.3\, J\,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 Medium - ધારોકે \(\frac{1}{a}\) અને \(\frac{1}{b}\) નો સમાંતર મધ્યક \(\frac{5}{16}\) છે, \(a>2\). જો \(\alpha\) એવો હોય કે જેથી \(a, 4, \alpha, b\) સમાંતર શ્રેણીમાં હોય, તો સમીકરણ \(\alpha x^2-a x+2(\alpha-2 b)=0\) ને ___ .JEE Mains 2026 Hard
- ધારોકે \(f(x)=\frac{\sin x+\cos x-\sqrt{2}}{\sin x-\cos x}, x \in[0, \pi]-\left\{\frac{\pi}{4}\right\}\),\(f\left(\frac{7 \pi}{12}\right) f "\left(\frac{7 \pi}{12}\right)=............\)JEE Mains 2023 Hard
- એક કણ \(A\) કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જયારે આ કણનું સ્થાનાંતર \(\frac{2 A}{3}\) હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે તો આ કણનો નવો કંપવિસ્તાર \(\frac{\mathrm{nA}}{3}\) થઈ જ્તો હોય તો \(\mathrm{n}=\).........JEE Mains 2024 Hard