JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A B \(\&\) E માત્ર
- B B, C \(\&\) D માત્ર
- C A, C \(\&\) D માત્ર
- D B \(\&\) D માત્ર
Answer & Solution
Correct Answer
(D) B \(\&\) D માત્ર
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (B) અને (D) પ્રક્રિયાઓ દ્વારા આલ્કિન નીપજ તરીકે બની શકતો નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેરિયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 0.75 g, 1.2 g બેરિયમ સલ્ફેટ આપે છે, સલ્ફરની ટકાવારી શોધો (મોલર દળ \( 32 \, g \, mol^{-1} \)). બેરિયમ સલ્ફેટનું મોલર દળ \( 233 \, g \, mol^{-1} \) છે.JEE Mains 2026 Easy
- એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - આપેલ પ્રક્રિયા ક્રમમાં \(\mathrm{A}, \mathrm{B}\) અને C ને ઓળખો.
\(\mathrm{A} \xrightarrow{\mathrm{HNO}_3} \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_2 \xrightarrow{\mathrm{H}_2 \mathrm{SO}_4}\) B \(\xrightarrow[\substack{\text { (2) એસીટીક એસિડ } \\ \text { (3) } \mathrm{K}_2 \mathrm{CrO}_4}]{\substack{\text { (1) એમોનિયમ } \\ \text { એસીટેટ }}}\)JEE Mains 2025 Hard - \(27^{\circ}C\) પર બોમ્બ કેલોરીમીટરમાં \(0.3\,g\) ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) \(0.5^{\circ}C\) વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા \(......\,kJ\,mol^{-1}\).(નજીકનાં પૂર્ણાંકમાં) [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા \(20\,kJ\,K^{-1}\) છે \(R = 8.3\,JK^{-1}mol^{-1}\). આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.\(C\) અને \(H\) ના પરમાણ્વિય દળ અનુક્રમે \(12\) અને \(1\,g\,mol^{-1}\) છે.]JEE Mains 2023 Hard
- નીચે આપેલ અણુઓ પૈકી કે જે હેલોફોર્મ કસોટી આપે છે તેવા અણુઆઓની સંખ્યા \(...........\) છે.
JEE Mains 2023 Hard - ગોલ્ડસ્મિથના વર્કશોપમાંથી મેળવેલ નકામું દ્રાવણ \(250\ mL\) મળ્યું , જેમાં \(0.1\, M AgNO _{3}\) અને \(0.1\, M\) /\(AuCl\) સમાવિષ્ટ છે. દ્રાવણને \(1 \,A\) પ્રવાહ પસાર કરીને \(2\, V\) પર \(15 \) મિનિટ માટે ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું.કઈ ધાતુ/ધાતુઓ વિદ્યુતધનમય તરીકે હશે? \(\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ \(y=x-\frac{x^2}{20}\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ \(m\) હશે.JEE Mains 2023 Medium
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
- પેટી \(I\) માં \(1\) થી \(30\) નંબર ના \(30\) કાર્ડ છે અને પેટી \(II\) માં \(31\) થી \(50\) નંબર ના \(20\) કાર્ડ છે એક પેટી યાદછીક રીતે પસંદ કરી તેમાંથી એક કાર્ડ બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલ કાર્ડ પરનો નંબર વિભાજ્ય સંખ્યા આવે છે તો આ કાર્ડ પેટી \(I\) માંથી બહાર કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના મેળવોJEE Mains 2020 Hard
- 1.6 m ઊંચાઈ અને \(0.5 \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ ભરેલી નળાકાર પાણીની ટાંકીનો વિચાર કરો. તેના તળિયાથી 90 cm ઊંચાઈએ તેની બાજુમાં એક નાનું છિદ્ર છે. ધારો કે, છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ પાણીની ટાંકીના ક્ષેત્રફળની સરખામણીમાં નહિવત્ નાનું છે. જો ટાંકીમાં પાણીની ઉપરની સપાટી પર 50 kg દળનો ભાર લાગુ પાડવામાં આવે તો જ્યારે છિદ્ર ખોલવામાં આવે તે ક્ષણે બહાર આવતા પાણીનો વેગ શોધો : \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Hard
- બે સમૂહ IV ધાતુ આયનો X2+ અને Y2+ ને ધ્યાનમાં લો.
0.01 MX2+- અને 0.01 MY2+- ધરાવતું દ્વાવણ H2S સાથે સંતૃપ્ત થાય છે. તે __________ છે.
pH પર ધાતુ સલ્ફાઈડ YS અવક્ષેપ તરીકે બનશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - ટોય કાર જે \(5\, m/s\)ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર \(5\, \) સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ \(340\, m/s\) હોય તો, ટોય કારે કેટલા \(Hz\) ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?JEE Mains 2016 Medium