JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(5\) મોલ \(AB_2\) નુ વજન \(125 \times 10^{-3}\,kg\) અને \(10\) મોલ \(A_2B_3\) નુ વજન \(300 \times 10^{-3}\,kg\) છે. \(A\) નુ મોલર દળ \((M_A)\) અને \(B\) નુ મોલર દળ \((M_B), kg\,mol^{-1}\) માં જણાવો.
- A \({M_A} = 50 \times {10^{ - 3}}\) અને \({M_B} = 25 \times {10^{ - 3}}\)
- B \({M_A} = 10 \times {10^{ - 3}}\) અને \({M_B} = 5 \times {10^{ - 3}}\)
- C \({M_A} = 5 \times {10^{ - 3}}\) અને \({M_B} = 10 \times {10^{ - 3}}\)
- D \({M_A} = 25 \times {10^{ - 3}}\) અને \({M_B} = 50 \times {10^{ - 3}}\)
Answer & Solution
Correct Answer
(C) \({M_A} = 5 \times {10^{ - 3}}\) અને \({M_B} = 10 \times {10^{ - 3}}\)
Step-by-step Solution
Detailed explanation
Mol. wt is of \(1\, mol\) \(AB_2\) \(A + 2B = 25\) \(A_2B_2\) \(2A + 2B = 30\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ના વડે અનાવૃત (અનાચ્છાદિત) કરવાથી \(K _2 Cr _2 O _7\) પત્ર ને મંદ \(H _2 SO _4\) સાથે એસિડિક બનાવતાં લીલા માં ફેરવાય છે.JEE Mains 2023 Medium
-

સંયોજન \(( Q )\) માં, ઓક્સિજનની ટકાવારી __________ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - \(H _{2}, He\) અને \(O _{2}\) દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન \(T\) પરકદ \(V\) ના સિલિન્ડરમાં બંધ છે.\(H _{2}\) નું આંશિક દબાણ \(2\) atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ \(.......atm\)JEE Mains 2020 Medium
- ઇથેનના સ્ટેગર્ડ અને ઇક્લિસ્પડ સંરુપણ \(......\) છે:JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયા માટે આપેલ માહિતી નીચે મુજબ છે: \({FeO}_{(0)}+{C}_{\text {(gaplike) }} \longrightarrow {Fe}_{(0)}+{CO}_{({g})}\)
\({K}\)માં લઘુત્તમ તાપમાન કે જેના પર પ્રક્રિયા સ્વયંભૂ બને છે તે \(.......\) છે.(પૂર્ણાંકમાં જવાબ)પદાર્થ \(\Delta {H}^{\circ}\) \(\left({kJ} {mol}^{-1}\right)\) \(\Delta {S}^{\circ}\) \(\left({J} {mol}^{-1} {~K}^{-1}\right)\) \({FeO}_{(s)}\) \(-266.3\) \(57.49\) \({C}_{\text {(graphite) }}\) \(0\) \(5.74\) \({Fe}_{(s)}\) \(0\) \(27.28\) \({CO}_{({g})}\) \(-110.5\) \(197.6\) JEE Mains 2021 Easy - \(XeF_6\) ના આંશિક જળવિભાજનથી એક સંયોજન \('X'\) મળે છે. જ્યારે \(XeF_6\) સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન \('X'\) મળે છે. તો સંયોજન \('X'\) જણાવોJEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- એક અવકાશયાત્રી \(m\) દળનો એક દડો પૃથ્વી પરથી અવકાશમાં લઈ જાય છે. તે દડાને પૃથ્વીની આસપાસ \(318.5 \mathrm{~km}\) ની ઊંચાઈએ એક વર્તુળાકાર કક્ષામાં ફેંકે છે. પૃથ્વીની સપાટી પરથી કક્ષા સુધીમાં, દડાની કુલ યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર \(x \frac{\mathrm{GM}_e \mathrm{~m}}{21 R_e}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (\(R_{\mathrm{e}}=6370 \mathrm{~km}\) લો)JEE Mains 2024 Hard
- 7 બેટ્સમેન અને 6 બોલરના સમૂહમાંથી, એક ટીમ માટે 10 ખેલાડીઓની પસંદગી કરવાની છે, જેમાં ઓછામાં ઓછા 4 બેટ્સમેન અને ઓછામાં ઓછા 4 બોલર હોવા જોઈએ. એક બેટ્સમેન અને એક બોલર જે અનુક્રમે ટીમના કેપ્ટન અને વાઇસ-કેપ્ટન છે, તેમને સમાવવા જોઈએ. તો આવી પસંદગી કેટલી રીતે કરી શકાય તેની કુલ સંખ્યા છે:JEE Mains 2025 Easy
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે\(\text{ }\)આપેલા\(\text{ }\)વિકલ્પોમાંથી\(\text{ }\)સાચો\(\text{ }\)જવાબ\(\text{ }\)પસંદ\(\text{ }\)કરો\(\text{ }\):યાદી - I યાદી - II (A) શૂન્યાવકાશની પરમિએબિલિટી (I) \(\left[\mathrm{M} \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) (B) ચુંબકીય ક્ષેત્ર (II) \(\left[\mathrm{M} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]\) (C) ચુંબકીય મોમેન્ટ (III) \(\left[\mathrm{M} \mathrm{~L} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]\) (D) વળ અચળાંક (IV) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}\right]\) JEE Mains 2025 Easy - અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની રાસાયણિક સંતુલન પ્રક્રિયાનો વિચાર કરો :
\(\mathrm{A}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{~g})\)
જો \(p\) કુલ દબાણ હોય, \(K_p\) દબાણ સંતુલન અચળાંક હોય અને \(\alpha\) વિયોજન અંશ હોય, તો સંતુલન અવસ્થાએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Hard - એક \(40 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતું સમાંતર-પ્લેટ કેપેસિટર 100 V પાવર સપ્લાય સાથે જોડેલ છે. હવે પ્લેટો વચ્ચેની મધ્યવર્તી જગ્યા \(\mathrm{K}=2\) ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇઇલેક્ટ્રિક દ્રવ્યથી ભરવામાં આવે છે. ડાઇઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવાને કારણે, કેપેસિટરમાં અનુક્રમે વધારાનો વિદ્યુતભાર અને સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?JEE Mains 2025 Medium
- બિંદુ \((1,-2,3)\) થી સમતલ \(x-y+z=5\) નું રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{-6}\) ને સમાંતર અંતર મેળવોJEE Mains 2020 Hard