JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2019
- અઘરું
- MCQ
જલીય દ્રાવણમાં \(K_2HgI_4\) નુ \(40\%\) આયનીકરણ થાય છે. તો વોન્ટ હોફ અવયવ \((i)\) નુ મૂલ્ય શું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(1.8\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathop {{K_2}\,[Hg{I_4}]}\limits_{1 - \alpha } \, \rightleftharpoons \,\mathop {2{K^ + }}\limits_\alpha \, + \,\mathop {{{[Hg{I_4}]}^{2 - }}}\limits_\alpha \)
Total number of particle \(=\,1+2\alpha \)
Hence, Van't Hoff factor \(=\,\frac {1+2\alpha }{1}\)
\(=\frac {1+2\times 0.4}{1}\) \(=\,1+0.8\) \(\Rightarrow \) \(1.8\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- ટાઇટ્રિમેટ્રિક વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે ઉપયોગ ન કરવા જોઈએ તે સંયોજનો _______ છે.
A. \(\mathrm{Na}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
B. ઓક્ઝેલિક એસિડ
C. NaOH
D. \(\mathrm{FeSO}_4 \cdot 6 \mathrm{H}_2 \mathrm{O}\)
E. સોડિયમ ટેટ્રાબોરેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - \({A}_{3} {~B}_{2}\) એ મોલર દળ \({M}\left({g} \,{mol}^{-1}\right)\)નું થોડું દ્રાવ્ય ક્ષારછે અને દ્રાવ્યતા \({x}\, {g}\, {L}^{-1}\). દ્રાવ્યતા ગુણાકાર \({K}_{{sp}}=a\left(\frac{{x}}{{M}}\right)^{5}\)ને સંતોષે છે.\(a\)નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2021 સરળ
- નીચેનામાંથી કુલ કેટલા અણુઓ/પ્રજાતિઓ અનુચુંબકીય હશે?
\(\mathrm{O}_2, \mathrm{O}_2^{+}, \mathrm{O}_2^{-}, \mathrm{NO}, \mathrm{NO}_2, \mathrm{CO}, \mathrm{K}_2[\mathrm{NiCl}_4],[\mathrm{Co}(\mathrm{NH}_3)_6] \mathrm{Cl}_3,\)\(\mathrm{~K}_2[\mathrm{Ni}(\mathrm{CN})_4]\)JEE Mains 2025 મધ્યમ - બેન્ઝિન -\(1, 2\)- ડાયોલ નું સામાન્ય નામ _______ છે.JEE Mains 2024 મધ્યમ
- સંકીર્ણ \(\left[ Cr (o x)_2 ClBr \right]^{3-}\) માટે અવકાશીય સમધટકોની કુલ સંખ્યા શોધો.(જ્યાં \(o x=\) ઓકસ્લેટ)JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આપેલ \(C_{(graphite)} +O_2(g) \rightarrow CO_2(g)\,;\) \(\Delta _rH^o=-395.5 \, kJ\,mol^{-1}\) \(H_2 (g) + \frac{1}{2} O_2 (g) \rightarrow H_2O(l)\,;\) \(\Delta _rH^o =-285.8\, kJ\, mol^{-1}\) \(CO_2(g) + 2H_2O(l) \rightarrow CH_4(g) + 2O_2(g)\,;\) \(\Delta _rH^o = + 890.3\, kJ\, mol^{-1}\) ઉપર દર્શાવેલ થર્મોરાસાયણિક સમીકરણોને આધારે \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(C_{(graphite)} + 2H_2(g) \rightarrow CH_4(g) \) માટે \(\Delta_{r} H^{\circ}\) ની કિંમત ........... \(kJ \,mol^{-1}\)JEE Mains 2017 અઘરું
- \(100 \mathrm{~kg}\) દળનો એક બ્લોક \(10 \mathrm{~m}\) સમક્ષિતિજ અંતર સરકે છે. જો સપાટીઓ વચ્યેનો ધર્ષણાંક \(0.4 \)હોય તો ધર્ષણ વિરુદ્ધ જૂલ એકમમાં થતું કાર્ય_______છે.JEE Mains 2024 અઘરું
- એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય?JEE Mains 2021 અઘરું
- બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
- \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે.JEE Mains 2022 અઘરું