ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

\(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A ફક્ત A અને E
  2. B ફક્ત A, B અને D
  3. C ફક્ત C, D અને E
  4. D ફક્ત A, C અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફક્ત A, C અને E

Step-by-step Solution

Detailed explanation

\(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2} Ph - CH _2- CH _2- Br\) માર્કોવનિકોવ વિરોધી યોગશીલ પ્રક્રિયા • પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા દ્વારા થાય છે. • પેરોક્સાઇડની ગેરહાજરીમાં કાર્બોકેટાયન ક્રિયાવિધિ દ્વારા થાય છે. • બેન્ઝીન પણ બને છે.
From JEE Mains
Explore more questions on app