JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:
- A હેપ્ટ-2-ઈન
- B હેપ્ટ-1,3,5-ટ્રાઈન
- C હેપ્ટેન
- D હેપ્ટ-2,4,6-ટ્રાઈન
Answer & Solution
Correct Answer
(C) હેપ્ટેન
Step-by-step Solution
Detailed explanation
સંયોજન (X) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુ સાથે ગરમ કરતા સમઘટકીકરણ પામીને શાખાવાળી શૃંખલાવાળા આલ્કેન આપે છે. \(2,4\)-ડાયમિથાઈલપેન્ટેન (એક \(7\)-કાર્બન શાખાવાળો આલ્કેન) નું નિર્માણ સૂચવે છે કે (X) એ \(7\)-કાર્બન સીધી-શૃંખલાવાળો આલ્કેન છે. n-હેપ્ટેનનું ઉચ્ચ તાપમાન અને દબાણે…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શૂન્યક્રમ પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજનો અર્ધ-આયુષ્ય સમય 1 કલાક છે, જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા \(2.0 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) હોય. A ની સાંદ્રતા 0.50 થી ઘટીને \(0.25 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) થવા માટે જરૂરી સમય _______ છે.JEE Mains 2025 Easy
- \(C\) સાંદ્રતાએ અને અને મંદને \(NaCl \) ની તુલ્યવાહકતા અનુક્રમે \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) છે. તો \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક \(B\) ધન છે)JEE Mains 2014 Hard
- નીચેના માંથી ક્યાં સંબંધો સાચાં છે? \((A)\) \(\Delta U = q + p \Delta V\) \((B)\) \(\Delta G =\Delta H - T \Delta S\) \((C)\) \(\Delta S =\frac{ q _{ rev }}{ T }\) \((D)\) \(\Delta H =\Delta U -\Delta nRT\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- \(345\,K\) પર, \(55.5\,kPa\) પર શરૂઆતમાં એક વાયુમય સંયોજનના નમૂનાના વિધટન માટે તેની અર્ધ આાયુષ્ય \(340\,s\) માલૂમ પડયો. જ્યારે દબાણ \(27.8\,kPa\), હોય ત્યારે અર્ધ આયુષ્ય \(170\,s\) માલૂમ પડયું. પ્રક્રિયાનો ક્રમ\(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- હિમોગ્લોબીન \(0.34 \,\%\) આર્યન દળથી ધરાવે છે. તો \(3.3\, g\) હિમોગ્લોબીનમાં \(Fe\) પરમાણુઓની સંખ્યા શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(Fe =56\, u , N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\) )JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- અહી \(\mathrm{P}\) એ બિંદુ \((1,2,3)\) માંથી પસાર થતું અને સમતલો \(\vec{r} \cdot(\hat{i}+\hat{j}+4 \hat{k})=16\) અને \(\vec{r} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})=6\) ની છેદરેખામાંથી પસાર થતું સમતલ દર્શાવે છે. તો આપેલ પૈકી ક્યૂ બિંદુ \(\mathrm{P}\) પર આવેલ નથી ?JEE Mains 2021 Medium
- અહી \(f(x)=2 x+\tan ^{-1} x\) અને \(g(x)=\log _e\left(\sqrt{1+x^2}+x\right)\), \(x \in[0,3]\) હોય તો . . ..JEE Mains 2023 Hard
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
- બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે \(\bar{A}=2 \hat{i}+3 n \hat{j}+2 \hat{k}\) અને \(\bar{B}=2 \hat{i}-2 \hat{j}+4 p \hat{k}\) વડે દર્શાવ્યા છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય, તો \(\mathrm{n}^{-1}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2025 Medium
- જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે?JEE Mains 2019 Hard
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard