JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા \(6\) મોલ \(CO_2\), \(4\) મોલ \(H_2O\) અને \(1\) મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
- A \(C_{12}H_8N\)
- B \(C_{12}H_8N_2\)
- C \(C_6H_8N_2\)
- D \(C_6H_8N\)
Answer & Solution
Correct Answer
(C) \(C_6H_8N_2\)
Step-by-step Solution
Detailed explanation
\(CO_2 = 6\,mole,\,N_1 = 1\,mole\) \(C_{atom}= 6,\,N_{atom} = 2\) Hence \(C_6H_8N_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 Medium
- \(298\, K\) અને \(1\, atm\) પર, \(224\, mL\, SO _{2(g)}\) ને \(100\, mL\, 0.1\, M\, NaOH\) નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને \(36\, g\) પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) \(\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.\) of \(\left. Hg \right) x \times 10^{-2} \,mm\) of \(Hg\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2018 Hard - આપેલ \(E_{\frac{1}{2}Cl_2/Cl^- }^o = 1.36\,V\,,\,E_{C{r^{3 + }}/Cr}^o = - 0.74\,V\) \(E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V\) છે. તો ઘટકો \((Cr, Cr^{3+}, Mn^{2+}\) અને \(Cl^-)\) ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2013 Hard
- સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે \(H_2,\,\, Li_2\) અને \(B_2\) ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો.JEE Mains 2013 Hard
- નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(314\,cm\) લંબાઈ અને \(14\,A\) નો પ્રવાહ ધરાવતા એક તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા \(..........A - m ^2\) હશે. [Given \(\pi=3.14\) ]
JEE Mains 2022 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(2\, {W}\) પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ \(10 \,{V}\) અને તે \(6\, {V}\) અને \(14\, {V}\) ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ \({R}_{{s}}\) (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\,m\) ની પ્લેટોની લંબાઈ વાળી બે સમાંતર પ્લેટો વચ્ચે \(E =(8 m / e ) V / m\) જેટલું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. (જ્યાં \(m =\) ઈલેકટ્રોનનું દળ, અને \(e =\) ઈલેકટ્રોનનો વિદ્યુતભાર છે). એક ઈલેકટ્રોન પ્લેટોની વચ્ચે સંમિત રીતે \(2\,m / s\) ની ઝડપથી દાખલ થાય છે. જ્યારે તે ક્ષેત્રની બહાર નીકળે ત્યારે ઈલેકટ્રોનના પથનું વિચલન \(..............\) હશે.
JEE Mains 2022 Hard - ધારો કે \((-1,2,3)\) માંથી પસાર થતી એક રેખા, રેખાઓ \(L_1: \frac{x-1}{3}=\frac{y-2}{2}=\frac{z+1}{-2}\) ને \(M(\alpha, \beta, \gamma)\) આગળ અને \(L_2: \frac{x+2}{-3}=\frac{y-2}{-2}=\frac{z-1}{4}\) ને \(N(a, b, c)\) આગળ છેદ છે. તો \(\frac{(\alpha+\beta+\gamma)^2}{(a+b+c)^2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f ^1( x )=\frac{3 x +2}{2 x +3}, x \in R -\left\{\frac{-3}{2}\right\}\) છે. \(n \geq 2\), માટે \(f ^{ n }( x )= f ^1 0 f ^{ n -1}( x )\) પ્રમાણે વ્યાખ્યાયિત કરો.જો \(f ^5( x )=\frac{ ax + b }{ bx + a }, \operatorname{gcd}( a , b )=1\), જ્યાં \(a\) અને \(b\) પરસ્પર અવિભાજ્ય છે,તો \(a+b=............\).JEE Mains 2023 Hard