JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આપેલ બંધારણમાં, sp અને \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની સંખ્યા અનુક્રમે છે :

- A 4 અને 5
- B 3 અને 5
- C 3 અને 6
- D 4 અને 6
Answer & Solution
Correct Answer
(B) 3 અને 5
Step-by-step Solution
Detailed explanation
sp અને \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની સંખ્યા 3 અને 5 છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : આવર્ત દરમિયાન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કારણ \(R\) : આવર્ત દરમિયાન વધતો કેન્દ્રીય ભાર એ પરિરક્ષણ (શીલ્ડીંગ) પર અધિક પ્રભાવી (ભારે) હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - પ્રક્રિયા માટે પ્રક્રિયક \("A"\) અને શરત શોધો.
JEE Mains 2021 Easy - \(CH _{4}, NH _{4}+\) અને \(BH _{4}^{-}\)ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.JEE Mains 2022 Medium
- ચોક્કસ જથ્થાના વિધુત વડે \(AgNO_3 (aq)\) ના દ્રાવણમાંથી \(108\; \mathrm{g}\) સિલ્વર (મોલર દળ \(=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}\)) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે \(273 \;\mathrm{K}\) અને \(1\) બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. \(\mathrm{litre}\) જણાવો.JEE Mains 2020 Hard
- \(25^o C\) તાપમાને જુદા જુદા દ્રાવણો \(0.500\, M\, C_2H_5OH\,(aq),\) \(0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), \) \(0.250\, M\,KBr\,(aq)\) અને \(0.125\, M\,Na_3PO_4\,(aq)\) ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2014 Hard
- \(N_2O_5\) એ \(NO_2\) અને \(O_2\) માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. \(50\) મિનિટ બાદ, પાત્રમાં દબાણ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો અચળ તાપમાને \(100\) મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... \(mm\,Hg\) થશે ?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- જો \(\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{{1^a} + {2^a} + ....... + {n^a}}}{{{{\left( {n + 1} \right)}^{a - 1}}\left[ {\left( {na + 2} \right) + ......\left( {na + n} \right)} \right]}} = \frac{1}{{60}}\) કોઈક \(a\) ની વાસ્તવિક કિમત માટે શક્ય હોય તો \(a\) =JEE Mains 2017 Hard
- ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં \(Cr\) નો ઓક્સિડેશન આંક ...........JEE Mains 2021 Easy
- \(-12^{\circ}\,C\) તાપમાને રહેલ \(600\,g\) દળના બરફને \(184\,kJ\) જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા \(2223\,J\,kg ^{-1}\,C ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(338\,kJ\) \(kg ^{-}\) છે. \(A.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) હશે. \(B.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) કરતાં વધારે હશે. \(C.\) અંતિમ તંત્રમાં \(5:1\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(D.\) અંતિમ તંત્રમાં \(1:5\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(E.\) અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :JEE Mains 2023 Hard
- એક સમાંતર શ્રેણી (A.P.) માં પદોની સંખ્યા યુગ્મ છે; બધા એકી પદોનો સરવાળો 24 છે, બધા બેકી પદોનો સરવાળો 30 છે અને છેલ્લું પદ પ્રથમ પદ કરતાં \(\frac{21}{2}\) જેટલું વધારે છે. તો, સમાંતર શ્રેણીમાં પૂર્ણાંક હોય તેવા પદોની સંખ્યા = __________JEE Mains 2025 Medium
- \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે?JEE Mains 2020 Medium
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) ટોર્ક \((I)\) \(Nms^{-1}\) \((B)\) પ્રતિબળ \((II)\) \(J\,kg^{-1}\) \((C)\) ગુપ્ત ઉષ્મા \((III)\) \(Nm\) \((D)\) કાર્યત્વરા (પાવર) \((IV)\) \(Nm^{-2}\) JEE Mains 2022 Medium