JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?
- A \({\left[ {CoC{l_4}} \right]^{2 - }}\)
- B \({\left[ {CoC{l_6}} \right]^{3 - }}\)
- C \({\left[ {CoC{l_6}} \right]^{4 - }}\)
- D \({\left[ {Co{{\left( {{H_2}O} \right)}_6}} \right]^{2 + }}\)
Answer & Solution
Correct Answer
(A) \({\left[ {CoC{l_4}} \right]^{2 - }}\)
Step-by-step Solution
Detailed explanation
Aqueous of solution of \(CoCl_2\) contains \([Co(H_2O)_6]^{2+}\) which is pinkish in colour so option \((d)\) is incorrect. Reduction potential of \(C{o^{3 \oplus }} \to C{o^{2 \oplus }}\) is high so option \((b)\) is incorrect. \(Co^{2+}\) does not oxidises easily to…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )JEE Mains 2022 Medium
- આપેલ સૂચિ (લિસ્ટ) માંથી, સલ્ફરની \(+4\) ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે.
\(\mathrm{SO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_3, \mathrm{SOCl}_2, \mathrm{SF}_4, \mathrm{BaSO}_4, \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\)JEE Mains 2024 Hard - ટાઇટ્રિમેટ્રિક વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે ઉપયોગ ન કરવા જોઈએ તે સંયોજનો _______ છે.
A. \(\mathrm{Na}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
B. ઓક્ઝેલિક એસિડ
C. NaOH
D. \(\mathrm{FeSO}_4 \cdot 6 \mathrm{H}_2 \mathrm{O}\)
E. સોડિયમ ટેટ્રાબોરેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - \(300\, K\) અને \(1\,atm\) દબાણ પર એક હાઇડ્રોકાર્બનના \(10\,mL\) ના સંપૂર્ણ દહન માટે \(55\,mL\) \(O_2\) ની જરૂર પડે છે અને \(30\,mL\) \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોકાર્બનનુ સૂત્ર જણાવો.JEE Mains 2019 Hard
- બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- સૂચિ \(- I\) સાથે \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ -\(I\) (સ્પીસીઝો) સૂચિ -\(I\) (ઈલેક્ટ્રોનિક વિતરણ) \((A)\) \(\mathrm{Cr}^{+2}\) \((I)\) \(3 \mathrm{~d}^8\) \((B)\) \(\mathrm{Mn}^{+}\) \((II)\) \(3 \mathrm{~d}^3 4 \mathrm{~s}^1\) \((C)\) \(\mathrm{Ni}^{+2}\) \((III)\) \(3\mathrm{~d}^4\) \((D)\) \(\mathrm{V}^{+}\) \((IV)\) \(3 \mathrm{~d}^5 4 \mathrm{~s}^1\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Hard
- \(340 \,Hz\) ની આવૃત્તિ ધરાવતો એક ધ્વની ચિપીયો, એક નળાકારીય નળીમાં \(125 \,cm\) લંબાઈના હવાના સ્તંભની સાથે તેના મૂળભૂત મોડમાં અનુનાદ અનુભવે છે. જ્યારે તેમાં ધીમે-ધીમે પાણી ભરવામાં આવે છે, ત્યારે ફરીવાર અનુનાદ થાય તે માટે ની પાણીની ઓછામાં ઓછી ઊંચાઈ .............. \(cm\) હશે. (ધ્વનિનો વેગ \(340 \,ms ^{-1}\) )JEE Mains 2022 Hard
- અમુક ઊંડાઈ પર સબમરીન પર લાગતું દબાણ \(3 \times 10^{5}\;Pa\) છે. જો ઊંડાઈ બમણી કરવામાં આવે તો સબમરીન પર લાગતા દબાણમાં કેટલો પ્રતિશત વધારો થશે?(વાતાવરણનું દબાણ \(=1 \times 10^{5}\; Pa\), પાણીની ઘનતા \(=10^{3}\, kg \,m ^{-3}, \;g =10 \,ms ^{-2}\) )JEE Mains 2021 Medium
- એક થેલીમાં 19 નિષ્પક્ષ સિક્કા અને બંને બાજુ છાપ ધરાવતો એક સિક્કો છે. યાદૃચ્છિક રીતે એક સિક્કો બહાર કાઢીને ઉછાળવામાં આવે છે અને છાપ મળે છે. જો બહાર કાઢેલો સિક્કો નિષ્પક્ષ હોય તેની સંભાવના \(\frac{\mathrm{m}}{\mathrm{n}}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(\mathrm{m}, \mathrm{n})=1\), તો \(\mathrm{n}^2-\mathrm{m}^2\) = ___JEE Mains 2025 Easy
- એક ઈલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ \(z-\)અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો, \(A\). ઈલેકટ્રોન ધન\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ઋણ\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(C\). ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી. \(D\). ઇલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર સતત ગતિ કરશે. \(E\). ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે. યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો:JEE Mains 2023 Medium
- સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?JEE Mains 2014 Hard