JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
\(Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક \(...........\) (નજીકનો પૂર્ણાંક) આપેલ \(: \frac{2.303 RT }{ F }=0.06 V\) \(Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V\) \(PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )\) \(E ^{\circ}=0.65\,V\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(6\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta G ^{\circ}=- RT \ell nK\)
\(- nFE\)
\(\text { cell }=- RT \times 2.303\left(\log _{10} K \right)\)
\(\frac{ E _{ Cell }^{ o }}{0.06} \times n =\log K\)
\(Pd ^{+2}( aq .)+ 2 e ^{-} \rightleftharpoons Pd ( s ), E _{\text {cat,red }}^{ o }=0.83\)
\(\left. Pd ( s )+4 Cl ^{-} \text {(aq. }\right) \rightleftharpoons PdCl _4^{2-},( aq )+2 e ^{-}, E _{\text {Anode,Oxid }}^0=0.65\)
Net Reaction \(\rightarrow Pd ^{2+}\) (aq.) \(+4 Cl ^{-}\)(aq.) \(\rightleftharpoons PdCl _4^{2-}\) (aq.)
\(E _{\text {cell }}^{\circ}= E _{\text {cat,reed }}^0- E _{\text {Andode,oxid }}^0\)
\(E _{\text {cell }}^{\circ}=0.83-0.65\)
\(E _{\text {cell }}^{\circ}=0.18\)
Also \(n =2\)
Using equation \((1),(2)\) and \((3)\) \(\log K=6\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના ચાર સંયોજનો સાથેનું મિશ્રણ \(1 \,M\, HCl\) સાથે કાઢવામાં આવશે . તો કયું સંયોજન જે જલીય સ્તર પર જાય છે?
JEE Mains 2017 અઘરું - એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.JEE Mains 2017 અઘરું
- આપેલા સંયોજનો માટે, વધતા \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્યનો સાચો ક્રમ:
JEE Mains 2024 મધ્યમ - તે સવર્ગ સંકીર્ણોને ઓળખો કે જેમાં મધ્યસ્થ ધાતુ આયન \(d^4\) ઇલેક્ટ્રોન રચના ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - એક આલ્કેન \((Y)\) ને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઑક્સિજનની જરૂર પડે છે અને Cl\(_2\)/h\(\nu\) સાથે ક્લોરિનેશન કરવાથી, \((Y)\) ફક્ત એક મોનોક્લોરિનેટેડ નીપજ \((Z)\) આપે છે. તો \((Y)\) માં પ્રાથમિક કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા __________ છે.JEE Mains 2026 મધ્યમ
- એક કાર્બનિક સંયોજન (x) ના 0.53 g ને જ્યારે વધુ પ્રમાણમાં નાઈટ્રિક એસિડ (સાંદ્ર) સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ સિલ્વર નાઈટ્રેટ સાથે તે 0.75 g સિલ્વર બ્રોમાઈડ અવક્ષેપ આપે છે. (x) ના 1.0 g ને દહન કરતાં 1.32 g \(CO _2\) વાયુ આપે છે. સંયોજન (x) માં હાઈડ્રોજન ની ટકાવારી __________ %. [નજીકનો પૂર્ણાંક]
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. H : 1, C : 12, Br : 80, Ag : 108, O : 16; સંયોજન (x) : \(\left.C _{ x } H _{ y } Br _{ z }\right]\)JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- \({Zn}^{+}\) આયનમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 મધ્યમ
- આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?JEE Mains 2019 મધ્યમ
- એક ધન આયન \(A\) અને એક ઋણ આયન \(B\) ના વિદ્યુતભારો અનુક્રમે \(6.67 \times 10^{-19} \mathrm{C}\) અને \(9.6 \times 10^{-10} \mathrm{C}\) છે, અને તેમના દળ અનુક્રમે \(19.2 \times 10^{-27} \mathrm{~kg}\) અને \(9 \times 10^{-27} \mathrm{~kg}\) છે. કોઈ એક ક્ષણે, આયનો r જેટલા ચોક્કસ અંતરે અલગ પડેલા છે. તે ક્ષણે, સ્થિત વિદ્યુતબળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોનો ગુણોત્તર \(P \times 10^{45}\) છે, જ્યાં 10\(P\) નું મૂલ્ય _______ છે.
(લ્યો કે \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \(6.67 \times 10^{-11} \mathrm{Nm}^2 \mathrm{~kg}^{-2}\) છે )
ધારો કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પૂર્ણાંક ગુણાંક ન પણ હોઈ શકે.JEE Mains 2025 મધ્યમ - \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\) ના વિઘટન માટેનો સંતુલન અચળાંક \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\left(\Delta \mathrm{G}^{\circ}=92.34 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\right)\) 2300 K તાપમાને અને સંતુલન પર કુલ દબાણ 1 bar હોય ત્યારે \(8.0 \times 10^{-3}\) છે. આ પરિસ્થિતિ હેઠળ, પાણીનો વિયોજન અંશ \((\alpha)\) ________ \(\times 10^{-2}\) છે (નજીકની પૂર્ણાંક કિંમત).
[ધારો કે \(\alpha\) ને 1 ની સાપેક્ષે અવગણી શકાય છે]JEE Mains 2025 મધ્યમ - એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) :JEE Mains 2024 અઘરું
- \(n\) ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે. \(I\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા \(\frac{I}{64}\) મળે છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 મધ્યમ