JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]
- A \(31\)
- B \(35\)
- C \(37\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(31\)
Step-by-step Solution
Detailed explanation
As moles of water \(>\) moles of \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) water is solvent. \(\mathrm{T}_{\mathrm{F}}^{\circ}-\left(\mathrm{T}_{\mathrm{F}}\right)_{\mathrm{S}}=\mathrm{K}_{\mathrm{F}} \times \mathrm{M}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંકીર્ણ સવર્ગ સમઘટકતા દર્શાવશે?
A. \([Ag(NH_3)_2][Ag(CN)_2]\)
B. \([Co(NH_3)_6][Cr(CN)_6]\)
C. \([Co(NH_3)_6][Co(CN)_6]\)
D. \([Fe(NH_3)_6][Co(CN)_6]\)
E. \([Co(NH_3)_6][Fe(CN)_6]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે \(8 \pi\) ઇલેકટ્રોનો ધરાવે છે. વિધાન \(II:\) ટ્રોપોલોન માં \( > C = 0\) સમૂહ ના \(\pi\) ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?JEE Mains 2015 Hard
- \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(\quad \vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \quad \vec{b}=-\hat{i}-8 \hat{j}+2 \hat{k} \quad\) અને \(\overrightarrow{\mathrm{c}}=4 \hat{\mathrm{i}}+\mathrm{c}_2 \hat{\mathrm{j}}+\mathrm{c}_3 \hat{\mathrm{k}}\)એ ત્રણ એવા સદીશો છે કે જેથી \(\vec{b} \times \vec{a}=\vec{c} \times \vec{a}\). જો સદીશો \(\vec{c}\) અને સદીશ \(3 \hat{i}+4 \hat{j}+\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) હોય, તો \(\tan ^2 \theta\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે પરવલય \(y^2=16 x\) ની નાભિજીવા \(P Q\) નું બિંદુ \(P\) એ \((1,-4)\) છે. જો પરવલયનું નાભિબિંદુ જીવા PQ ને \(\mathrm{m}: \mathrm{n}\) ગુણોત્તરમાં વિભાજિત કરે છે, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\), તો \(m^2+n^2\) = __________JEE Mains 2025 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ અને ચુંબકીય ગુણધર્મો) (A) \(\left[\mathrm{MnBr}_4\right]^{2-}\) (I) \(d^2 s^3\) પ્રતિચુંબકીય (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) (II) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) અનુચુંબકીય (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) (III) \(\mathrm{sp}^3\) પ્રતિચુંબકીય (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (IV) \(\mathrm{sp}^3\) અનુચુંબકીય JEE Mains 2025 Medium - એક કાર્બનિક સંયોજન (P) ની ગરમ પરિસ્થિતિમાં જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં સંયોજન (Q) બને છે, જે \(Br_2\) અને KOH સાથે ગરમ કરવાથી \(C _9 H _7 N\) આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન (R) બનાવે છે. P, Q અને R નાં નામ અનુક્રમે છે:JEE Mains 2026 Hard
- \(-20^{\circ} \mathrm{C}\) તાપમાને અને \(1 \mathrm{~atm}\) દબાણે, એક સિલિન્ડરમાં \(\mathrm{H}_2 . \mathrm{I}_2\) અને \(\mathrm{HI}\) ના સમાન સંખ્યામાં અણુઓ પ્રક્રિયા માટે ભરેલા છે: \(\mathrm{H}_2(\mathrm{~g})+\mathrm{I}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{HI}(\mathrm{g})\). આ પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{p}}\) = \(\mathrm{x} \times 10^{-1}\) છે. \(\mathrm{x}=\) _______. [આપેલ છે: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) ]JEE Mains 2024 Medium
- એક એકરેખીક અથડામણમાં \(v_0\) જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં \(50\%\) અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.JEE Mains 2018 Medium