JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
યાદી - I ને યાદી - II સાથે જોડો.
| યાદી - I (પ્રતિક્રિયા) | યાદી - II (રેડોક્સ પ્રતિક્રિયાનો પ્રકાર) |
| (A) Li | (I) 589.2 |
| (B) Na | (II) 455.5 |
| (C) Rb | (III) 670.8 |
| (D) Cs | (IV) 780.0 |
- A (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-(I)
- B (A)-(I), (B)-(IV), (C)-(III), (D)-(II)
- C (A)-(IV), (B)-(II), (C)-(I), (D)-(III)
- D (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
Answer & Solution
Correct Answer
(D) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
Step-by-step Solution
Detailed explanation
(A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - જો ઇથેન, હાઇડ્રોજન અને ગ્રેફાઇટની દહન ઉષ્મા અનુક્રમે \(-1560\), \(-393.5\) અને \(-286 \;\mathrm{kJ} / \mathrm{mol},\) હોય, તો ઇથેનની પ્રમાણિત સર્જન ઉષ્મા \(\left(\Delta_{t} \mathrm{H}_{298}^{0}\right)\) .......... \(kJ/mol\) જણાવો.JEE Mains 2020 Hard
- \(5\,g\) પેન્ટ\(-1-\)ઈન \(\left( C _{5} H _{10}\right)\) સાથે સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે બ્રોમિનના ગ્રામની સંખ્યા \(\dots\dots\dots\times 10^{-2}\) grams છે.\((Br\) નો પરમાણ્વીય. દળ \(=80\,g / mol\) )JEE Mains 2022 Hard
- \(\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}\) \((A)\) ની \(\mathrm{LiBH}_{4}\) સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન \((\mathrm{B})\) આપે છે. ફરીથી,\((A)\) ની \((\mathrm{C})\) સાથેની પ્રક્રિયા \(\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}\) આપે છે. સંયોજનો \((\mathrm{B})\) અને \((\mathrm{C})\) અનુક્રમે જણાવો.JEE Mains 2020 Hard
- એક DNA-દ્વિકુંતલ શૃંખલાના હાઇડ્રોજન બંધની કુલ સંખ્યા _______ છે, જેની એક શૃંખલામાં નીચે મુજબનો બેઇઝ ક્રમ છે.
\(5^{\prime}\) - G - G-C-A-A-A-T-C-G-G-C-T-A-3'JEE Mains 2025 Easy - બે મોલ બેન્ઝાલ્ડીહાઇડ અને એક મોલ એસીટોન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં જલીય \(\mathrm{NaOH}\) નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે \(x\) મળે છે. નીપજ \(x\) માં \(\pi\) બંધોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(12 \int \limits_{3}^{b} \frac{1}{\left(x^{2}-1\right)\left(x^{2}-4\right)} d x=\log _{e}\left(\frac{49}{40}\right)\) થાય તેવી \(b>3\) ની કિમત ........ છે.JEE Mains 2022 Medium
- આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - ધારો કે \(n \geq 5\) એ એક પૂર્ણાંક છે. જો \(9^{n}-8 n-1=64 \alpha\) અને \(6^{n}-5 n-1=25 \beta\) હોય.તો \(\alpha-\beta\dots\dots\)JEE Mains 2022 Medium
- જો \(|x|<1,|y|<1\) અને \(x \neq y,\) હોય તો આપેલ અનંત શ્રેણી \((x+y)+\left(x^{2}+x y+y^{2}\right)+\left(x^{3}+x^{2} y+x y^{2}+y^{3}\right)+\ldots .\) નો સરવાળો મેળવોJEE Mains 2020 Medium
- ધારોકે બે ધનપૂર્ણાકો નો સરવાળો \(24\) છે. જો તેમનો ગુણાકાર એ તેમના મહત્તમ શક્ય ગુણાકાર ના \(\frac{3}{4}\) ગણાથી ઓછું ન હોય તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યાં ગુ.સા.અ. \((m, n)=1\), તો \(n-m=\) ..........JEE Mains 2024 Hard
- બે સિતારના તાર \(A\) અને \(B\) દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ \(5\,Hz\) મળે છે. જો \(B\) તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં \(3\,Hz\) જેટલો ઘટાડો થાય છે. જો \(A\) ની આવૃતિ \(425\,Hz\) હોય તો \(B\)ની મૂળભૂત આવૃતિ કેટલા \(Hz\) હશે?JEE Mains 2018 Easy