JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
મિથેનમાં કાર્બનનુ મોલથી ............. \(\%\) ટકાવાર સંઘટન જણાવો.
- A \(80\)
- B \(20\)
- C \(75\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(B) \(20\)
Step-by-step Solution
Detailed explanation
In \(CH_4\) Mole of carbon \(n_C = 1\) Mole of hydrogen \(= n_H = 4\) \(\%\) of \(n_C\) \( = \frac{{{n_C}}}{{{n_C} + {n_H}}} \times 100 = \frac{1}{5} \times 100 = 20\% \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
- \(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)JEE Mains 2026 Hard -

બે પાત્રો A અને B સ્ટોપકોક દ્વારા જોડાયેલા છે. પાત્ર A ચોક્કસ દબાણે વાયુથી ભરેલું છે. આખી ગોઠવણીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તેને પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. સ્ટોપકોક ખોલ્યા પછી, પાત્ર A માંથી વાયુ પાત્ર B માં પ્રસરણ પામે છે અને થર્મોમીટરમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - એક અકાર્બનિક સંયોજન \('{X}^{\prime}\) સાથે સાંદ્ર \({H}_{2} {SO}_{4}\) ભુરો ધુમાડો ઉત્પન્ન કરે છે અને સાંદ્ર \({H}_{2} {SO}_{4}\) ની હાજરીમાં \({FeSO}_{4}\) સાથે ઘેરા બદામી રંગની રિંગ આપે છે. જ્યારે \({HCI}\) માં તેના દ્રાવણને \({H}_{2} {~S}\) વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \('{X}'\) અવક્ષેપ \('Y'\) આપે છે. સાંદ્ર \({HNO}_{3}\) સાથે પ્રક્રિયા પર \('Y'\)ના અવક્ષેપ પછી \({NH}_{4} {OH}\) સાથે વધુ ઘાટા વાદળી રંગનું દ્રાવણ આપે છે, સંયોજન \('X'\) કયુ છે?JEE Mains 2021 Hard
- પ્રક્રિયાને ધ્યાનમાં લો, \(4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )\) \(110.0\, g \,KNO _3\) નું ઉત્પાદન કરવા \(HNO _3\) ની જરૂરી માત્રા \(...... \;g\) શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(H : 1, O : 16, N : 14\) અને \(K : 39)\)JEE Mains 2022 Hard
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\lambda \) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણો \(2x + 4y - \lambda z = 0\) ;\(4x + \lambda y + 2z = 0\) ; \(\lambda x + 2y+ 2z = 0\) ને અનંત ઉકેલ મળે.JEE Mains 2017 Hard
- \(x\)-અક્ષ અને વક્ર \(4 x ^{3}-\) \(3 x y^{2}+6 x^{2}-5 x y-8 y^{2}+9 x+14=0\) પરના બિંદુ \((-2,3)\) આગળના સ્પર્શક અને અભિલંભ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય તો \(8 A\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Hard
- જો બિંદુ \(P\) માંથી વર્તુળ \(x^{2}+y^{2}-2 x-4 y+4=0\) પર સ્પર્શકો દોરવામાં આવે છે કે જેથી સ્પર્શકો વચ્ચેનો ખૂણો \(\tan ^{-1}\left(\frac{12}{5}\right)\) થાય કે જ્યાં \(\tan ^{-1}\left(\frac{12}{5}\right) \in(0, \pi)\) છે. જો વર્તુળનું કેન્દ્ર \(C\) અને સ્પર્શકોના વર્તુળના સ્પર્શબિંદુઓ \(A\) અને \(B\) હોય તો \(\Delta PAB\) અને \(\Delta CAB\) ના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(f:(0, \infty) \rightarrow \mathbf{R}\) એક વિધેય છે જે તેના પ્રદેશના તમામ બિંદુઓ પર વિકલનીય છે અને શરત \(x^2 f^{\prime}(x)=2 x f(x)+3\) ને સંતોષે છે, જેમાં \(f(1)=4\) છે. તો \(2 f(2)\) = ___JEE Mains 2025 Medium
- \(N^{3-} , Na^+ ,F^- , Mg^{2+}\) and \(O^{2-}\) ની આયનીય કદ નો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2022 Hard
- દ્વિઘાત સમીકરણ \(a x^2+b x+c=0\) નાં સહગુણકો \(a, b, c\) એ ગણ \(\{1,2,3,4,5,6\}\) માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના \(p\) હોય, તો \(216 p =\) ............JEE Mains 2024 Hard