JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
કાર્બનિક સંયોજન \(‘X’\) ની નીચેની દ્રાવ્યતા આપેલી છે \('X'\,\,\xrightarrow{{water}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{5\% \,HCl}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaOH}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaHC{O_3}}}\) અદ્રાવ્ય
- A ઓલેઇક ઍસિડ
- B \(o -\) ટોલ્યુડિન
- C બેઞ્ઝેમાઈડ
- D \(m -\) ક્રેસોલ
Answer & Solution
Correct Answer
(D) \(m -\) ક્રેસોલ
Step-by-step Solution
Detailed explanation
Oletic acid is also soluble in \(NaHCO_3\) \(o\,-\) toluidine is not soluble in \(NaOH\) as well as \(NaHCO_3\) Benzamide is also not soluble in \(NaOH\) and \(NaHCO_3\). \(\therefore \) \(m\,-\) cresol is the right answer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 Medium
- પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )JEE Mains 2013 Medium
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (બાયો પોલિમર) સૂચિ \(II\) (મોનોમર) \(A\). સ્ટાર્ચ \(I\). ન્યુકિલયોટાઈડ \(B\). સેલ્યુલોઝ \(II\). \(\alpha\)-ગ્લુકોઝ \(C\). ન્યુક્લિક એસિડ \(III\). \(\beta\)-ગ્લુકોઝ \(D\). પ્રોટીન \(IV\). \(\alpha\)-એમીનો એસિડ JEE Mains 2024 Hard - અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - \(100\, {~g}\) પ્રોપેન સંપૂર્ણપણે \(1000\, {~g}\) ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આણ્વિય વજન : \({H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00\) ]JEE Mains 2021 Hard
- \(N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}\)આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\frac{\mathrm{P}(\mathrm{x})}{\sin (\mathrm{x}-2)}, \quad \mathrm{x} \neq 2\) \(\quad \quad \quad \quad 7, \quad\quad\quad \mathrm{x}=2\) આપેલ છે કે જ્યાં \(P(x)\) એ બહુપદી છે કે જેથી \(P^{\prime \prime}(x)\) એ હંમેશા અચળ થાય છે અને \(P(3)=9\) છે જો વિધેય \(f(x)\) એ \(x=2\) આગળ સતત હોય તો \(P(5)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} 1 & 3 & -1 \\ 2 & 1 & \alpha \\ 0 & 1 & -1 \end{bmatrix}\) એ સિંગ્યુલર (અવ્યુત્ક્રમણીય) શ્રેણિક છે. ધારો કે \(f(x) = \int\limits_0^x (t^2 + 2t + 3)\,dt\), \(x \in [1, \alpha]\). જો \(M\) અને \(m\) એ અનુક્રમે \([1, \alpha]\) માં \(f\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો હોય, તો \(3(M - m)\) બરાબર છે :JEE Mains 2026 Hard
- ધારોકે \(y=y(x)\) એ અંતરાલ \((0, \infty)\) માં એવો વિકલનીય વિધેય છે કે જેથી \(y(1)=2\), અને પ્રત્યેક \(x>0\) માટે \(\lim _{t \rightarrow x}\left(\frac{t^2 y(x)-x^2 y(t)}{x-t}\right)=3\), તો \(2 y(2) =\) ___ .JEE Mains 2026 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A.\) ગલનબિંદુ \([\mathrm{K}]\) \(I.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) \(B.\) આયનીય ત્રિજ્યા \(\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]\) \(II.\) \(\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga}>\mathrm{In}\) \(C.\) \(\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 \) \([\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]\) \(III.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\) \(D.\) પરમાણ્વીય ત્રિજ્યા \([pm]\) \(IV.\) \(\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}\) JEE Mains 2024 Medium - ધારોકે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) તથા સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{4}\) છે.તો \(|(\vec{a}+2 \vec{b}) \times(2 \vec{a}-3 \vec{b})|^2=........\)JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard