JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે, \(75 \,\%\) પૂર્ણ થવા માટેનો સમય અને \(50\, \%\) પૂર્ણ થવા માટેનો સમયનો ગુણોત્તર \(....\) છે. (પૂર્ણાંકમાં જવાબ)
- A \(4\)
- B \(1\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\({k}=\frac{2.303}{{t}} \log \frac{{a}}{{a}-{x}}\) \(\frac{2.303}{{t}_{50 \%}} \log \frac{100}{100-50}=\frac{2.303}{{t}_{75 \%}} \log \frac{100}{100-75}\) \({t}_{75 \%}=2 {t}_{50 \%}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(aX \rightarrow bY\) નો વિચાર કરો, જેના માટે \(30°C\) તાપમાને વેગ અચળાંક \(1 \times 10^{-3}\) mol\(^{-1}\) L s\(^{-1}\) છે. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
A. જ્યારે 'X' ની સાંદ્રતા ચાર ગણી વધારવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો વેગ \(16\) ગણો થાય છે.
B. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
C. અર્ધ-આયુષ્ય સમય X ની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
D. \(N_2 O_5\) નું વિઘટન ઉપરોક્ત પ્રક્રિયાનું ઉદાહરણ છે.
E. \(\ln\dfrac{[R_o]}{[R]}\) વિરુદ્ધ સમયનો આલેખ ઉપરોક્ત પ્રક્રિયા માટે માન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?JEE Mains 2019 Hard
- બોરોનના વધુ પ્રચુર માત્રામાં મળતા સમસ્થાનિકમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ' \(\mathrm{x}\) ' છે. અસ્ફટિક બોરોનને હવામાં ગરમ કરતાં એક નીપજ બને છે, જેમાં બોરોનનો ઓક્સિડેશન આંક ' \(y\) ' છે. \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
-

ઉપર દર્શાવેલ ત્રણ કિસ્સાઓમાં બતાવ્યા પ્રમાણે, એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂ થઈને અને પાથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{D} \rightarrow \mathrm{A}\) ને અનુસરીને તે જ બિંદુ પર પાછા ફરીને ચક્રીય રૂપાંતરણમાંથી પસાર થાય છે.
\(\Delta \mathrm{U}\) સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2025 Hard - \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
- આપેલ પ્રક્રિયા ઉપરોક્ત સંયોજન \('X'\)માં રહેલા \(sp ^{2}\) સંકરણ પામેલા કાર્બન(નો) સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f, \mathrm{~g}:(1, \infty) \rightarrow \mathbb{R}\) ને \(f(\mathrm{x})=\frac{2 x+3}{5 x+2}\) અને \(g(x)=\frac{2-3 x}{1-x}\) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો વિધેય \(f \circ g:[2,4] \rightarrow \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો \(\frac{1}{\beta-\alpha}\) = ___JEE Mains 2025 Medium
- એક વિદ્યાર્થીને \(C _6 H _7 N\) આણ્વીય સૂત્ર ધરાવતું એક સંયોજન "x" આપવામાં આવ્યું છે. 'x' પાણીમાં અલ્પદ્રાવ્ય છે. જોકે, મંદ ખનીજ એસિડ ઉમેરતા, 'x' પાણીમાં દ્રાવ્ય બને છે. 'x' ની જ્યારે \(CHCl _3\) અને KOH (આલ્કોહોલીય) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 'y' ઉત્પન્ન થાય છે. 'y' એક વિશિષ્ટ અણગમતી વાસ ધરાવે છે. બેન્ઝીનસલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા, '\(x\)' એક સંયોજન '\(z\)' આપે છે જે આલ્કલીમાં દ્રાવ્ય છે. '\(z\)' માં હાજર જુદા જુદા પ્રકારના "H" પરમાણુઓની સંખ્યા છે:-JEE Mains 2026 Medium
- \(L\) બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને \(L (L > > l)\) તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(O\) આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ \(.........\) થશે.
JEE Mains 2022 Hard - \(W ( CO )_6\) અને \(Mn _2( CO )_{10}\) માં સેતુમય કાર્બોનિલ નો સરવાળો \(..........\) છે.JEE Mains 2023 Medium
- ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?JEE Mains 2023 Medium
- નીચે મુજબની રેડિયો એક્ટિવ ક્ષય પ્રક્રિયા ધ્યાનમાં લો. \({ }_{84}^{218} A \stackrel{\alpha}{\longrightarrow} A_1 \stackrel{\beta^{-}}{\longrightarrow} A_2 \stackrel{\gamma}{\longrightarrow} A_3 \stackrel{\alpha}{\longrightarrow} A_4 \stackrel{B^{+}}{\longrightarrow} A_5 \stackrel{\gamma}{\longrightarrow} A_6\) \(A_6\)ના પરમાણુ દળમાં અને પરમાણુ ક્રમાંક શું થાય?JEE Mains 2023 Medium