JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા \({A}+{B} \rightleftharpoons 2 {C}\) માટે \(298\, {~K}\) એ સંતુલન અચળાંકનું મૂલ્ય \(100\) છે. જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની \(1\, {M}\) હોય, તો \({C}\)ની સંતુલન સાંદ્રતા \({X} \times 10^{-1} \,{M}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
- A \(25\)
- B \(30\)
- C \(35\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\({A}+{B} \rightleftharpoons2C\) \(1 \quad\;\; 1 \;\;\;\;\quad1\) \(-{x}\) \(-{x}\) \(\;\;\;\;2 {x}\) _______________________ \(1-{x}\) \(1-{x}\) \(1+2 {x}\) \({K}=\frac{[{C}]_{{eq}}^{2}}{[{~A}]_{{eq}}[{B}]_{{eq}}}=\frac{(1+2 {x})^{2}}{(1-{x})(1-{x})}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3d-\)શ્રેણીઓ તત્વોના \(M ^{2+} / M\) ના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ જે ધન મૂલ્યો (positive values) દર્શાવે છે તે ........... છે.JEE Mains 2021 Easy
- ' \(X\) ' એ \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\), \(\left[\mathrm{Fe}\left(\mathrm{Cl}_6\right)\right]^{3-},\left[\mathrm{Fe}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) અને \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) સંકીર્ણ આયનો પૈકી સૌથી સ્થાયી સંકીર્ણ આયનના \(t_{2 g}\) કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. \(\mathrm{V}_2 \mathrm{O}_{\mathrm{X}}\) પ્રકારના વેનેડિયમના ઑક્સાઈડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Easy
- લાકડાના એક ટુકડામાં \(\frac{{ }^{14} \mathrm{C}}{{ }^{12} \mathrm{C}}\) નો ગુણોત્તર વાતાવરણના \(\frac{1}{8}\) ભાગ છે. જો \({ }^{14} \mathrm{C}\) નું અર્ધ આયુષ્ય \(5730\) વર્ષ હોય, તો લાકડાના નમૂનાની ઉંમર _______ વર્ષ છે.JEE Mains 2024 Hard
- હાઇડ્ઝોઇક એસિડની સંયુગ્મી બેઇઝ જણાવો.JEE Mains 2014 Easy
- 500 mg વજન ધરાવતું એક કાર્બનિક સંયોજન, સંપૂર્ણ દહન કરતાં 220 mg \(\mathrm{CO}_2\) ઉત્પન્ન કરે છે. આ સંયોજનમાં કાર્બનની ટકાવારી સંરચના _____ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{O}: 16\))JEE Mains 2025 Medium - \(298\,K\) પર \(4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )\) પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(-550\,J / K\) છે. ક્યા તાપમાન \(K\) પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; \(\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}\).]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ગણ \(\{a, b, c, d\}\) પરનું સંબંધ \(R = \{(a, b), (b, c), (b, d)\}\) સામ્ય સંબંંધ બને તે માટે ઓછામાં ઓછી સંખ્યામાં ઉમેરવામા આવતા ધટકોની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Medium
- સંયોજનો \((A),\) \((B)\) અને \((C),\) માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \( x, \) \( y \) અને \( z\) છે. \(x, y\) અને \(z\)નો સરવાળો શું હશે .......? \((A)\) \(\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]\) \((B)\) \(Na _{4}\left[ FeO _{4}\right]\) \((C)\) \(\left[ Fe _{2}( CO )_{9}\right]\)JEE Mains 2020 Medium
- સંયોજનો \(A\) અને \(B\) નીચેની પ્રક્રિયા માટે અનુક્રમે શોધો? બેન્ઝિન \(\xrightarrow{HCHO+HCl}\,A\)\(\xrightarrow{AgCN}\,B\)JEE Mains 2019 Hard
- વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે.JEE Mains 2022 Hard
- ત્રિકોણના શિરોબિંદુઓ \(A(-2,3), B(1,9)\) અને \(C(3,8)\) આપેલ છે. જો રેખા \(L\) એ ત્રિકોણ \(\mathrm{ABC}\) ના પરિકેન્દ્રમાંથી પસાર થાય છે અને \(\mathrm{BC}\) ને દુભાગે છે અને \(\mathrm{y}\)-અક્ષને બિંદુ \(\left(0, \frac{\alpha}{2}\right)\) માં છેદે છે તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(1.0\,\Omega \) પ્રતિ \(cm\) અવરોધ ધરાવતા તારમાંથી \('A'\) શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ \(20\, cm\) અને વચ્ચેના આડા ભાગની લંબાઈ \(10\, cm\) છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો \(60\) છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ \(\Omega\) થાય?JEE Mains 2013 Hard