JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
\(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ).\) પ્રકિયા ને ધ્યાનમાં લો. તાપમાન કે જે \(K _{ C }=20.4\) અને \(K _{ P }=600.1,\) ....... \(K\) [ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને \(R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(354\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta n _{ g }=2-1=1\)
\(Now , K _{ p }= K _{ c } \cdot( RT )^{\Delta ng }\)
or, \(600.1=20.4 \times(0.0831\, \times T )^{1}\)
\(\therefore T =353.99\, K =354\, K\)
Chemistry ના વધુ પ્રશ્નો
- વિદ્યૃતના જથ્થા (માત્રા) દ્વારા (વડે) વિસ્થાપિત સિલ્વર (\(Ag\) નું મોલર દળ \(108 \mathrm{gmol}^{-1}\) ) નું દળ કે જે \(S.T.P.\) પર \(\mathrm{O}_2\) ના \(5600\ mL\) ને વિસ્થાપિત કરશે તે __________\(g\) થશે.JEE Mains 2024 અઘરું
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 અઘરું
- જો અણુનો થોમસન મોડેલ સાચું હોત, તો પછી રુથરફોર્ડના સોનાના વરખ પ્રયોગનું પરિણામ આવત:JEE Mains 2021 મધ્યમ
- સાચા વિધાનો ઓળખો :
A. જલયુક્ત (જલીય) ક્ષારો નો ઉપયોગ પ્રાથમિક માનક તરીકે કરી શકાય છે.
B. પ્રાથમિક માનકે હવા સાથે કોઈપણ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ નહીં
C. પ્રાથમિક માનકની બીજા પદાર્થ સાથેની પ્રક્રિયા ત્વરિત અને તત્વયોગમિતિ બનશે.
D. પ્રાથમિક માનક પાણીમાં દ્રાવ્ય થશે નહીં.
E. પ્રાથમિક માનક ઓછું સાપેક્ષ મોલર દળ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 અઘરું - આર્હેનિયસના સમીકરણને અનુસરતિ કોઈ એક પ્રક્રિયાના આલેખો નીચે આપેલા છે \((0\,^oC < T < 300\,^oC)\) (\(k\) અને \(E_a\) અનુક્રમે પ્રક્રિયા વેગ અને સક્રીયકરણ ઉર્જા છે ) તો નીચેનામાથી શું થશે?
JEE Mains 2019 મધ્યમ - નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 મધ્યમ
- દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ \(y(x, t)=4.0 \sin \left[20 \times 10^{-3} x+600 t\right] \mathrm{mm}\) છે, જ્યાં \(x\) mm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ ________ છે.JEE Mains 2025 સરળ
- સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 અઘરું - \(200\,cm^2\) ક્ષેત્રફળ અને \(1.5\,cm\) દૂર રાખેલી બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસીટર તરીકે વર્તે છે જેને \(V\;emf\) જેટલી બેટરી સાથે જોડેલ છે. જો બંન્ને પ્લેટ વચ્ચે \(25\times10^{-6}\,N\) જેટલું આકર્ષણબળ લાગતું હોય તો \(V\) નું વોલ્ટમાં મૂલ્ય કેટલું હશે? \(\left( {{\varepsilon _0} = 8.85 \times {{10}^{ - 12}}\,\frac{{{C^2}}}{{N{m^2}}}} \right)\)JEE Mains 2018 અઘરું
- બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે \(10\,N/C\) નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન \(0.5\,eV\) ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ \(10\,cm\) છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ \((\theta)\) \(...........^{\circ}\) (ડિગ્રી) થશે.
JEE Mains 2023 અઘરું - \(X\) અને \(Y\) ને સમાંતર એક \(5\, V\) ની બેટરી જોડવામાં આવેલ છે. \(D_1\) અને \(D_2\) એક સામાન્ય સિલિકોન ડાયોડ છે તેમ ધારો. જે બેટરીનો ધન છેડો બિંદૂ \(X\) સાથે જોડેલો હોય તો બેટરી દ્વારા પૂરો પડાતો વિધુતપ્રવાહ ..........\(A\)
JEE Mains 2021 મધ્યમ