JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બે તત્વો \(A\) અને \(B , 0.15\, moles \,A _{2} B\) અને \(AB _{3}\) પ્રકારના સંયોજનો બનાવે છે. જો \(A _{2} B\) અને \(AB _{3}\) બંને સમભારીય હોય, તો \(B\) ના પરમાણ્વીય ભાર કરતા \(A\) નો............ ગણો છે.
- A \(45\)
- B \(4\)
- C \(2\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Given: Molar mass of \(A _{2} B = AB _{3}\) \(\therefore(2 A+B)=(A+3 B)[A \rightarrow \text { Atomic wt. of } A , B \rightarrow \text { Atomic wt. of } B]\) \(\Rightarrow A=2 B\) \(\therefore\) atomic wt. of \(A\) is \(2\) times of atomic wt. of \(B\) Integer answer is \(2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)JEE Mains 2024 Hard
- \('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2018 Hard
- એક દ્રિપરમાણ્વીય અણુમાં \(2 \mathrm{s}\) અને \(2 \mathrm{p}\) પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - જુદા-જુદા પ્રકારના અર્ધ કોષોનો \(\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }\) નીચે મુજબ છે. \(\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }\) \(1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}\) (અહિયાં,\(E\) એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.) ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?JEE Mains 2022 Hard
- આપેલ અણુ માટે કેટલાં જુદાં જુદાં સ્ટીરીયોઆઇસોમર શક્ય છે?
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એકઇલેક્ટ્રોનની ઊર્જા નીચે પ્રમાણે દર્શાવેલ છે. \(E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને \(n = 1\) થી \(n = 2\) શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ? \((h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})\)JEE Mains 2013 Hard
- \(0.15\, kg\) દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(20\;m\) ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ \(F\) અને તે \(0.2\, m\) જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ \(F\) કેટલા \(N\) હશે? \(\left(g=10\, m s^{-2}\right)\)JEE Mains 2020 Medium
- શ્રેઢી \(\sum_{n=1}^{\infty} \frac{n^{2}+6 n+10}{(2 n+1) !}\) નો સરવાળો ..... થાય.JEE Mains 2021 Hard
- બરફનો એક ઘન આંશિક રીતે પાણીમાં અને આંશિક રીતે કેરોસીન તેલમાં તરે છે. પાણીમાં ડૂબેલા બરફના કદનો કેરોસીન તેલમાં ડૂબેલા કદ સાથેનો ગુણોત્તર _______ છે. (કેરોસીન તેલની વિશિષ્ટ ઘનતા \(=0.8\), બરફની વિશિષ્ટ ઘનતા \(=0.9\) )
JEE Mains 2024 Hard - આઉટપુટ \(Y\) માટેનું બૂલયન સમીકરણ શું હશે?
JEE Mains 2020 Medium - જો \(\frac{1}{(20-a)(40-a)}+\frac{1}{(40-a)(60-a)}+\ldots \ldots+\) \(\frac{1}{(180-a)(200-a)}=\frac{1}{256}\), હોય તો \(a\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Medium