ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન \(A\) તરીક અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A\) : હાઈડ્રોજન પરમાણુની \(2s\) કક્ષકની ઊર્જા લિથિયમની \(2s\) કક્ષકની ઊર્જા કરતા વધુ છે. કારણ \(R\) : એક જ પેટાકોશમાં આવેલી કક્ષકોની ઊર્જાઓ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાયા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાયું છે, પરંતુ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાયું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.

Step-by-step Solution

Detailed explanation

Energy of orbitals decreases on increasing the atomic number.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app