JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(pH =3\) ધરાવતા બફર દ્રાવણમાં \(AgCN\) ની દ્રાવ્યતા \(x\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] \(\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.\) અને \(\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]\)
- A \(0.625 \times 10^{-6}\)
- B \(1.9 \times 10^{-5}\)
- C \(2.2 \times 10^{-16}\)
- D \(1.6 \times 10^{-6}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.9 \times 10^{-5}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ K _{ sp }}{ Ka }=\frac{ s ^{2}}{\left( H ^{+}\right)} ; \quad s =\sqrt{\frac{ K _{ sp }}{ K _{ a }}\left( H ^{+}\right)}\) \(s=\sqrt{\frac{2.2 \times 10^{-16}}{6.2 \times 10^{-10}} \times 10^{-3}}\) \(s =1.9 \times 10^{-5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(0.5 \,M\) નાઈટ્રિક એસિડના \(800 \,mL\) ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને \(11.5\, g\) નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી \(x \times 10^{-2} \,M\) છે. તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) (નાઈટ્રિક એસિડનું મોલર દળ \(63 \,g \,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા યુગ્મો પૈકી કયામાં સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચના સમાન થશે ?JEE Mains 2021 Easy
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 Medium - કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન \(.......\) હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I : નીચે દર્શાવેલ સંયોજન (X), \(NaHCO _3\) દ્રાવણમાં ઓગળે છે અને બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે
વિધાન - II : નીચે દર્શાવેલ સંયોજન (Y), બે કાર્બન \(sp ^3\) સંકરણ, એક કાર્બન \(sp ^2\) અને એક કાર્બન sp સંકરણ ધરાવે છે
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow B\) માટે, અર્ધ આયુષ્ય \(30\,min\) છે. \(75\%\) પ્રક્રિયા પૂર્ણ માટે લાગતો સમય \(.............\,min\) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલ : \(\log 2=0.3010,\log 3=0.4771,\log 5=0.6989\)JEE Mains 2023 Hard
- જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.JEE Mains 2024 Medium
- જો તત્વનું IUPAC નામ "Unununnium" (યુનયુનયુનિયમ) હોય, તો તે તત્વ આવર્ત કોષ્ટકના n-મા સમૂહનું છે. n નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(1+3+3^{2}+3^{3}+\ldots+3^{2021}\) ને \(50\) વડે ભાગતાં મળતી શેષ......છે.JEE Mains 2022 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+y \tan x=x \sec x, \quad 0 \leq x \leq \frac{\pi}{3}\), \(y (0)=1\) નો ઉકેલ હોય તો \(y \left(\frac{\pi}{6}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- LIST-I ને LIST-II સાથે મેળવો
LIST-I
(સંકિર્ણ/ સ્પીસીસ)LIST-II
(આકાર, ચુંબકીય ચાકમાત્રા)A. [Ni(CO)4] I. ચતુષ્ફલકીય, 2.8 BM B. [Ni(CN)4]2- II. સમચોરસ સમતલીય, 0 BM C. [NiCl4]2- III. ચતુષ્ફલકીય, 0 BM D. [MnBr4]2- IV. ચતુષ્ફલકીય, 5.9 BM
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium