JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેનામાંથી કયુ સમૂહ \(-15\)ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?
- A \({AsH}_{3}\)
- B \({PH}_{3}\)
- C \({BiH}_{3}\)
- D \({SbH}_{3}\)
Answer & Solution
Correct Answer
(C) \({BiH}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
Among \(15^{\text {th }}\) group hydrides, \({BiH}_{3}\) is strongest reducing agent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- \(25°C\) તાપમાને, \(0.2\) M નિર્બળ મોનોપ્રોટિક ઍસિડ HX ના \(20.0\) mL નું \(0.2\) M NaOH સામે અનુમાપન કરવામાં આવે છે. દ્રાવણની pH (a) અનુમાપનની શરૂઆતમાં (જ્યારે NaOH ઉમેરવામાં આવ્યું ન હોય) અને (b) જ્યારે \(10\) mL NaOH ઉમેરવામાં આવે ત્યારે અનુક્રમે કેટલી હશે?
આપેલ છે: \(K_a = 5 \times 10^{-4}\), \(pK_a = 3.3\), \(\alpha << 1\)(a) (b) JEE Mains 2026 Medium - નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?JEE Mains 2024 Medium
- સમાન સંખ્યામાં હાઇપરકૉન્જુગેશન ધરાવતા ચક્રીય કેટાયનો છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(n=5,\;m_s=+\frac 12\) ક્વોન્ટમ સંખ્યા સાથે સંકળાયેલ ભ્રમણકક્ષાની સંખ્યા ........ થાય.JEE Mains 2020 Medium
- સંતુલનને, \(2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }\) માટે \(298\,K\) એ \(\Delta {G^o}\) નું અંદાજીત મૂલ્ય કેટલા .....\(kJ\,mol^{-1}\) થશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારીલો કે, \(1\,\mu\,g\) ઓછા પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ \( X\) કે જેનું અર્ધ આાયુષ્ય \(30\) વર્ષ છે,જે ઉગતા વૃક્ષમાં અવશોષણ પામે છે. તો \(100\) વર્ષ બાદ \(X\)ની માત્રા જે વૃક્ષમાં રહેશે તે \(......\times 10^{-1}\,\mu\,g\) માં શોધો.[આપેલ: \(\ln 10=2.303 ; \log 2=0.30]\)JEE Mains 2022 Medium
- રેખા \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{2} = \frac{{z - 3}}{3}\) ને સમાવતા અને રેખા \(\frac{x}{1} = \frac{y}{1} = \frac{z}{4}\) ને સમાંતર સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય .JEE Mains 2014 Hard
- \(pH\,12\) ના જલીય દ્રાવણના \(100\,mL\) ઉતપન્ન કરવા માટે જરૂરી કેલ્શીયમ હાઈડ્રોકસાઈડના મીલીમોલસ \(x \times 10^{-1}\) છ. \(x\) નું મૂલ્ય \(..........\) છે. (નજીકનો પૂર્ણાંક) સંપૂર્ણ વિયોજન ધારી લો.JEE Mains 2023 Hard
- ધારો કે \(\theta \in\left[0, \frac{\pi}{4}\right]\) એ \(4 \cos \theta-3 \sin \theta=1\) નું બીજ છે. તો \(\cos \theta =\) ...........JEE Mains 2024 Hard
- જો વિધેય \(f(x)=\sec ^{-1}\left(\frac{2 x}{5 x+3}\right)\) નો પ્રદેશ \([\alpha, \beta) U (\gamma, \delta]\) હોય, તો \(|3 \alpha+10(\beta+\gamma)+21 \delta|=..........\)JEE Mains 2023 Hard
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium