JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(n_i= 8\) માંથી \(n_f \) માં પરમાણ્વિય હાઈડ્રોજન ઉત્સર્જન રેખા માટે તરંગલંબાઈ \(\left( {\bar v} \right)\) વિરુદ્ધ \(\left( {\frac{1}{{{n^2}}}} \right)\) નો આલેખ શું થશે ? (રીડબર્ગ અચળાંક \(R_H\) એ તરંગઆંકના એકમમા છે )
- A \(- R_H\) આંતર્છેદ ધરાવતો રેખીય
- B બિન રેખીય
- C \(R_H\) ઢાળ ધરાવતો રેખીય
- D \(- R_H\) ઢાળ ધરાવતો રેખીય
Answer & Solution
Correct Answer
(D) \(- R_H\) ઢાળ ધરાવતો રેખીય
Step-by-step Solution
Detailed explanation
For emission line \(n_f < n_i\) \(\therefore \,\bar v = R{Z^2}\left[ {\frac{1}{{n_i^2}} - \frac{1}{{n_f^2}}} \right] = R\left[ {\frac{1}{{{8^2}}} - \frac{1}{{{n^2}}}} \right]\) or, \(\bar v = {R_H}\left( {\frac{1}{{64}} - \frac{1}{{{n^2}}}} \right)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કુદરતી રીતે બનતા એમિની એસિડ તે તેના રસાયણિક બંધારણમાં ફક્ત એક જ બેઝિક ક્રિયાશીલ સમૂહ ધરાવ છે તો તે...JEE Mains 2023 Hard
- \(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)
JEE Mains 2026 Hard - \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(4.50 \times 10^{-29}\,J\) ગતિકી ઊર્જાના એક ઈલેકટ્રોન ની તરંગલંબાઈ \(........\times 10^{-5}\,m\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : ઈલેકટ્રોન નું દળ \(9 \times 10^{-31}\,kg\) છે,\(h =6.6 \times 10^{-34}\,Js\)JEE Mains 2023 Medium
- ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?JEE Mains 2022 Easy
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સેકેરાઇડ્સ) યાદી - II (ગ્લાયકોસિડિક-બંધન જોવા મળે છે) (A) સુક્રોઝ (I) α 1 – 4 (B) માલ્ટોઝ (II) α 1 – 4 and α 1 – 6 (C) લેક્ટોઝ (III) α 1 – β 2 (D) એમાયલોપેક્ટીન (IV) β 1 – 4
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Medium
- પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે થતો ફેરફાર દર્શાવતા આપેલા આલેખનો વિચાર કરો.
પ્રક્રિયકોની સમાન પ્રારંભિક સાંદ્રતા સાથે ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2026 Medium - \(3^n\) એ \(66!\) ને ભાગે તેવી મહત્તમ પ્રાકૃતિક સંખ્યા \(n=.......\)JEE Mains 2023 Medium
- સસ્પંદ બંધારણોની સ્થિરતાનો ચઢતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : સમાન ચુંબકીય ક્ષેત્રના ચોક્કસ પ્રદેશમાં એક ઇલેક્ટ્રોન સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે.
કારણ (R): તે પ્રદેશમાં ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના વેગની દિશામાં છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. પૈકી એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A:\) ઈમારતો અને પુલના બાંધકામમાં સ્ટીલનો ઉપયોગ થાય છે. કારણ \(R:\) સ્ટીલ વધારે સ્થિતિસ્થાપક અને તેની સ્થિતિસ્થાપકની હદ ઉંચી છે. ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Easy